Air Force Recruitment 2024: ભારતીય વાયુસેનામાં નોકરી મેળવી દેશ સેવાની તક, અંતિમ તારીખ ચૂક્યા વગર તાત્કાલિક કરો અરજી

Air Force Recruitment 2024: ભારતીય વાયુસેનામાં નોકરી કરવા માંગતા યુવાનો માટે મહત્વના સમાચાર છે. ભારતીય વાયુસેનાએ 3 ઓગસ્ટ 2024ના રોજ વિવિધ ગ્રુપ C પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે.

Air Force Recruitment 2024

સંસ્થાનું નામભારતીય વાયુસેના (Indian Air Force Recruitment 2024)
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ182
અરજી કરવાની છેલ્લી તારીખ1 સપ્ટેમ્બર 2024
સત્તાવાર વેબસાઇટindianairforce.nic.in

કઈ-કઈ પોસ્ટ માટે કરાશે ભરતી?

પોસ્ટનું નામખાલી જગ્યાઓ
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)157
ટાઇપિસ્ટ18
ડ્રાઇવર07
કુલ182

Indian Air Force Recruitment 2024: શૈક્ષણિક લાયકાત

લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)12 પાસ અને અંગ્રેજી ટાઇપિંગ 35 શબ્દ પ્રતિ મિનિટ અથવા હિન્દી ટાઇપિંગ 30 શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઈએ.
ટાઇપિસ્ટ12 પાસ અને અંગ્રેજી ટાઇપિંગ 35 શબ્દ પ્રતિ મિનિટ અથવા હિન્દી ટાઇપિંગ 30 શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઈએ.
ડ્રાઇવર10 પાસ, LMV અને HMV ડ્રાઇવિંગ લાઇસન્સ અને 2 વર્ષનો અનુભવ.

વય મર્યાદા

Indian Air Force Recruitment 2024: પોસ્ટ મુજબ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 1 સપ્ટેમ્બર 2024 સુધીમાં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. OBC (NCL) માટે 3 વર્ષ અને SC/ST માટે 5 વર્ષની ઉંમરની છૂટ આપવામાં આવશે.

અરજી ફી

ભારતીય વાયુસેના ગ્રૂપ C (LDC, ટાઇપિસ્ટ, ડ્રાઇવર) ખાલી જગ્યા 2024 માટે અરજી કરવા માટે કોઈ અરજી ફી ચૂકવવાની નથી.

Indian Air Force Recruitment 2024: પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • ફિઝિકલ ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ

અરજી કરવાની છેલ્લી તારીખ

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1મી સપ્ટેમ્બર 2024છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.

Railway Recruitment 2024: જો તમે 10મું પાસ હોવ તો ભારતીય રેલવેમાં નોકરી માટે મોટી તક, જલ્દી કરો નહીં તો રહી જશો, આજે ફોર્મ છેલ્લો દિવસ

Indian Air Force Recruitment 2024: કેવીરીતે કરશો અરજી?

  • ભારતીય વાયુસેના ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે indianairforce.nic.in પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!