Air India Airlines Recruitment 2024: ભારતીય એરલાઇન્સ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે અરજી પ્રક્રિયા ઘણા સમયથી શરૂ થઈ ગઈ છે અને હવે અંતિમ તારીખ પણ નજીક આવી ગઈ છે.
Air India Airlines Recruitment 2024
ઇન્ડિયન એરપોર્ટમાં કામ કરવા માંગો છો તો તમારા માટે ઉત્તમ તક છે. સર્વિસ એક્ષેકયુટીવ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે અરજી પ્રક્રિયા ઘણા સમયથી શરૂ થઈ ગઈ છે અને હવે અંતિમ તારીખ પણ નજીક આવી ગઈ છે. એવામાં જે ઉમેદવાર લાયક હોય અને કોઈ કારણસર અરજી નથી કરી શક્યા તે ફટાફટ આ જગ્યાઓ માટે ફોર્મ ભરી દે. છેલ્લી તારીખ આવવામાં હજી થોડો સમય બાકી છે. આવો જાણીએ આ ભરતી સંબંધિત જરૂરી વિગતો.
શૈક્ષણિક લાયકાત
આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું કે 12મું પાસ હોવો જોઈએ. સીએસએ જગ્યાઓ માટે ઉમેદવાર 12 પાસ હોવો જરૂરી છે અને હાઉસકિપિંગ જગ્યાઓ માટે ઉમેદવાર 10 પાસ હોવો જરૂરી છે.
પગારધોરણ
એરપોર્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક રૂપિયા 27,450 રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા
AIASLની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
Air India Airlines પસંદગી પ્રક્રિયા
આ જગ્યાઓ પર ઉમેદવારનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પરીક્ષા ઓફલાઇન કે સીબીટી કોઈપણ મોડમાં યોજાઈ શકે છે. જેની જાણકારી પછીથી આપવામાં આવશે. જે ઉમેદવાર પરીક્ષા પાસ કરવામાં સફળ થશે તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યા બાદ જોઇનિંગ પ્રક્રિયા શરૂ થશે.
Air India Airlines અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |