Bank of Baroda Recruitment 2024: જો તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. બેન્ક ઓફ બરોડા (BOB) દ્વારા ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
Bank of Baroda Recruitment 2024
જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. બેંક ઓફ બરોડાએ 04 જગ્યાઓ બહાર પાડી છે. BOB એ એક સત્તાવાર નોટિસ જારી કરી છે, જે બેન્ક ઓફ બરોડાએ (BOB) બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ સુપરવાઈઝરની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે, તે બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
સંસ્થાનું નામ | બેન્ક ઓફ બરોડા |
પોસ્ટનું નામ | વિવિધ |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
ઓફિશ્યલ વેબસાઇટ | https://www.bankofbaroda.in/ |
શૈક્ષણિક લાયકાત
બેન્ક ઓફ બરોડામાં પસંદગી બાદ કેટલો મળશે પગાર?
પસંદગી પ્રક્રિયા
પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ-કમ-સીટીસી વાટાઘાટો પર આધારિત હશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુમાં લાયક બનવા માટેના ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.
(How to Apply Online Bank of Baroda Recruitment 2024) કેવીરીતે કરશો અરજી?
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |