Union Bank jobs 2024: જો તમે ગ્રેજ્યુએટ હોવ તો યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે સુવર્ણ તક, જલ્દી કરો નહીં તો રહી જશો
Union Bank jobs 2024: 12 પાસ કરેલા યુવક-યુવતિઓ માટે નોકરીની સારી તક છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવી છે. આ પોસ્ટની ભરતી માટે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ https://www.unionbankofindia.co.in/ પર જઈને અરજી કરવાની રહેશે. Union Bank jobs 2024 યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસશીપ કરવાની તક છે. બેન્કે એપ્રેન્ટિસશીપની 500 … Read more