Central Bank Recruitment 2024: નમસ્કાર મિત્રો, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બીસી સુપરવાઇઝરની માટે અરજી કરવા ઈચ્છતા કોઈપણ ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ centerbankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે.
Central Bank Recruitment 2024
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર છે. જે ઉમેદવારો આ પદ સંબંધિત લાયકાત ધરાવે છે, તેઓ બીસી સુપરવાઇઝરની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. જે પણ ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે સેન્ટ્રલ બેન્કની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
સંસ્થાનું નામ | સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા (Central Bank Recruitment) |
પોસ્ટનું નામ | વિવિધ |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ઓગસ્ટ 2024 |
ઓફિશ્યલ વેબસાઇટ | https://centralbankofindia.co.in/en |
શૈક્ષણિક લાયકાત
સેન્ટ્રલ બેંકની બીસી સુપરવાઇઝરની જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે, પરંતુ તેમાં MSC IT, BE IT, MBA, અથવા MCA ની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ ભરતી માટે વયમર્યાદા 21 થી 45 વર્ષ સુધીની રાખવામાં આવી છે પરંતુ સેવાનિવૃત્ત બેન્ક કર્મચારી માટે 64 વર્ષ સુધીની ઉમર મર્યાદા રાખવામાં આવેલ છે. વધુ શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે તમે ઓફિશીયલ નોટીફિકેશન વાંચી શકો છો.
વય મર્યાદા
- સેવાનિવૃત બેન્ક કર્મચારી માટે મહત્તમ વય મર્યાદા 65 વર્ષ નક્કી કરવામાં આવી છે.
- યુવા ઉમેદવારોની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 45 વર્ષ હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ-કમ-સીટીસી વાટાઘાટો પર આધારિત હશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુમાં લાયક બનવા માટેના ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.
(How to Apply Online Central Bank Recruitment 2024) કેવીરીતે કરશો અરજી?
- સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે centerbankofindia.co.in પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |