CISF Constable Bharti 2024: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સે (CISF) 1130 કોન્સ્ટેબલ ફાયરમેન ભરતી બહાર પાડી છે. આ માટે 30 ઓગસ્ટથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
CISF Constable Bharti 2024
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સેમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સેને વિવિધ સરકારી કોન્સ્ટેબલ ફાયરમેન સહિતની ઘણી જગ્યાઓ પર ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે. ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ , અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
સંસ્થાનું નામ | કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF Constable Bharti 2024) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ ફાયરમેન |
ખાલી જગ્યા | 1130 |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
અરજીની છેલ્લી તારીખ | 30મી સપ્ટેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://www.cisf.gov.in/ |
શૈક્ક્ષણિક લાયકાત
CISF Constable Bharti 2024 જે ઉમેદવારોએ 30મી સપ્ટેમ્બર 2024 પહેલા અથવા તેના રોજ વિજ્ઞાન વિષય સાથે 12મી અથવા તેની સમકક્ષ પરીક્ષા પૂર્ણ કરી છે અને પાસ કરી છે તેઓ CISF ફાયરમેન ભરતી 2024 માટે પાત્ર છે. જો કોઈ ઉમેદવાર આ લાયકાત ધરાવતો નથી, તો તે બહાર પાડવામાં આવેલી પોસ્ટ માટે અયોગ્ય છે.
કેટેગરી મુજબ
શ્રેણી | ખાલી જગ્યાની સંખ્યા |
જનરલ કેટેગરી | 464 |
EWS | 144 |
OBC | 236 |
ST | 161 |
SC | 153 |
કુલ | 1130 |
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 30 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ મળશે.
પસંદગી પ્રક્રિયા ભરતી માટેની
CISFમાં કોન્સ્ટેબલ ફાયરમેનની જગ્યા પર પસંદગી ફિઝિકલ ટેસ્ટ, લેખિત પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ત્યારબાદ લેખિત પરીક્ષામાં પ્રદર્શનના આધારે રાજ્યવાર અલગ અલગ મેરિટ જાહેર થશે.
પરીક્ષામાં પાસિંગ માર્કસ
CISF કોન્સ્ટેબલ ફાયરમેન ભરતી પરીક્ષામાં પાસ થવા માટે જનરલ અને ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા 35 ટકા માર્કસ મેળવવા પડશે. જ્યારે એસસી/એસટી માટે આ 35 ટકા છે.
પરીક્ષા પેટર્ન
ESIC apply 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમમાં નોકરી મેળવવાની તક, 22 થી વધુ જગ્યાઓ ભરતી
કેવીરીતે કરશો અરજી?
- CISF કોન્સ્ટેબલ ફાયરમેન ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ibpsonline.ibps.in/ પર જવાનું રહેશે
- Apply Online પર ક્લિક કરો.
- વિનંતી કરેલ વિગતો દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
- તેની પ્રિન્ટ કાઢીને રાખો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |