Culture Ministry Recruitment 2024: કલ્ચર ડિપાર્ટમેન્ટમાં ભરતી 2024,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Culture Ministry Recruitment 2024: કલ્ચર ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે ઉત્તમ તક છે.જે ઉમેદવાર આ જગ્યા માટે આવેદન કરવા ઇચ્છુક છે, તે UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in ના માધ્યમથી અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

Culture Ministry Recruitment 2024

કલ્ચર ડિપાર્ટમેન્ટમાં(Culture Ministry)નોકરી કરવા માંગતા યુવાનો માટે ઉત્તમ તક છે. જો તમે પણ આ જગ્યા સંબંધિત યોગ્યતા ધરાવો છો, તો સંસ્કૃતિ મંત્રાલયમાં નોકરી મેળવવાની શાનદાર તક છે. તેના માટે મંત્રાલય દ્વારા ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર આ જગ્યા માટે આવેદન કરવા ઇચ્છુક છે, તે UPSCની સત્તાવાર વેબસાઇટ ના માધ્યમથી અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

કલ્ચર ડિપાર્ટમેન્ટ(Culture Ministry)આ ભરતી દ્વારા કુલ 67 જગ્યાઓ પર નિમણુક કરશે. જો તમે પણ આ કામ કરવા ઇચ્છુક છો, તો 13 જૂન સુધી કે તે પહેલા આ જગ્યાઓ માટે અરજી કરી શકો છો. આ જગ્યા માટે પસંદગી પામેલા ઉમેદવારોને સારો એવો પગાર આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી પુરાતત્વમાં માસ્ટર ડિગ્રી, ભારતીય ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી (પ્રાચીન ભારતીય ઇતિહાસ કે મધ્યકાલીન ભારતીય ઇતિહાસ), એન્થ્રોપોલોજીમાં માસ્ટર ડિગ્રી કે ભૂવિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી (પ્લીસ્ટોસીન ભૂવિજ્ઞાન)ની સાથે કામ કરવાનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વયમર્યાદા

યુઆર કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા – 35 વર્ષ
એસસી અને એસટી વર્ગ માટે મહત્તમ વય મર્યાદા- 40 વર્ષ
ઓબીસી કેટેગરી માટે મહત્તમ વય મર્યાદા- 38 વર્ષ

પગારધોરણ

સંસ્કૃતિ મંત્રાલયની આ ભરતી માટે જે ઉમેદવાર અરજી કરી રહ્યાં છે, તેની પસંદગી થતા પગાર રૂપે મેટ્રિક્સના લેવલ 10 (56100-177500 રૂપિયા)માં મહિને ચૂકવવામાં આવશે. તેની સાથે અન્ય ભથ્થા પણ લાગુ કરવામાં આવ્યાં છે.

મહત્વપૂર્ણ લિંક

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

આવી અવનવી નોકરી માહીતી માટે અમારી વેબસાઇટ gsebgujarat ની મુલાકાત લેત્તાં રહો. આભાર….

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!