Drone Didi Yojana: નમસ્કાર મિત્રો આજે વાત કરીશું ડ્રોન દીદી યોજના વિશે યોજના ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક મહત્વની યોજના છે જેમાં મહિલાઓને શક્તિશાળી બનાવવા માટે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલું યોજના છે જેમાં મહિલાઓને દર મહિને 15 હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના 2024 થી 2026 સુધી છે તમામ મહિલાઓને ડોન્ટ બનાવવા માટે સરકાર બજેટમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે
Namo Drone Didi Yojana
ડ્રોન દીદી જેમ લખપતિ દીદી નામની યોજના ચલાવી સરકાર મહિલાઓને સમૃદ્ધ બનાવવા માગે છે. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે. મહિલાઓ ઘરબેઠા સારી કમાણી કરી શકે છે સરકાર આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે.
Namo Drone Didi Yojana મહિલાઓને ડ્રોન ઉડાવવા માટે દર મહિને 15,000 રૂપિયા મળશે
આ ડ્રોન યોજના દ્વારા, ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોના છંટકાવમાં ખેડૂતોને મદદ કરશે. આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે. ડ્રોન ઉડાડવા માટે ડ્રોન પાઈલટ અને કો-પાઈલટને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવશે. આ સિવાય મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80 ટકા અથવા વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો : National Family Sahay Yojana: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ રૂ.20000 ની સહાય, જાણો કેવી રીતે
ટ્રેનિંગમાં શું શિખવાડવામાં આવશે?
Namo Drone Didi Yojana હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાન, ડેટા વિશ્લેષણ અને ડ્રોન રાખવા વિશે ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ કૃષિ કાર્યો માટે પણ પ્રશિક્ષિત કરવામાં આવશે. તેમાં નિર્ણયની દેખરેખ, કીટનાશકો અને ઉર્વરકોના છંટકાવ અને બીજ રોપવાનું શામેલ છે.
- ડ્રોન દીદી યોજના માટે, 10 થી 15 ગામોની સ્વ-જૂથની મહિલાઓને એકસાથે તાલીમ આપવામાં આવે છે.
- જેમાં ડ્રોન ચલાવવા માટે 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે.
- મહિલાઓની ઉંમર 18 થી 37 ની વચ્ચે હોવી જોઈએ.
આ પણ વાંચો : Scholarship: 12 પાસ માટે અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ, અહીંયા ફટાફટ કરો અરજી
નમો ડ્રોન યોજના ક્યારે શરૂ થઈ?
- Drone Didi Yojana 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. આ અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ મહિલાઓને તાલીમ આપવામાં આવશે.
- આ યોજના સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) દ્વારા લાગુ કરવામાં આવશે.