ESIC apply 2024: શું તમે પણ કર્મચારી રાજ્ય વીમા નિગમ નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેઓ કર્મચારી રાજ્ય વીમા નિગમની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.
ESIC apply 2024
કર્મચારી રાજ્ય વીમા નિગમમાં (ESIC) નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. જો તમે પણ આ જગ્યાઓ સંબંધિત લાયકાત ધરાવો હોય, તો અરજી કરી શકો છો. ESIC દ્વારા પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે પણ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે ESICની સત્તાવાર વેબસાઇટ esic.gov.in દ્વારા અરજી કરી શકે છે.
સંસ્થા નું નામ | કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC apply 2024) |
પોસ્ટ નામ | પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસર |
કુલ જગ્યા | 22 |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.esic.gov.in/ |
આ પોસ્ટની વિગતે માહિતી
પ્રોફેસર | 06 |
એસોસિએટ પ્રોફેસર | 16 |
કુલ જગ્યા | 22 |
લાયકાત
જે પણ ઉમેદવાર ESICની આ ભરતી માટે અરજી કરી રહ્યાં છે, તેની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.
વય મર્યાદા
ESICમાં ભરતી 2024માં જે પણ અરજી કરવા માંગે છે. તેની મહત્તમ વય 69 વર્ષથી ઓછી હોવી જોઈએ.
કેટલો મળશે પગાર
- પ્રોફેસર – 211878 રૂપિયા
- એસોસિએટ પ્રોફેસર – 140894 રૂપિયા
ESIC apply 2024 અરજીની ફી કેટલી છે?
અરજી કરવાની છેલ્લી તારીખ
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.
ESIC apply 2024 કર્મચારી રાજ્ય વીમા નિગમ 2024 કેવીરીતે કરશો અરજી?
- કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://www.esic.gov.in/ પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |