Free Solar Chulha Yojana:મહિલાઓ 15 થી 20 હજાર રૂપિયા ની સબસિડી મળે છે, તો તમે રાહ શેની જુઓ છો

Free Solar Chulha Yojana:મહિલાઓ 15 થી 20 હજાર રૂપિયા ની સબસિડી મળે છે, તો તમે રાહ શેની જુઓ છો આજે તમને વાત કરીશું કે સરકાર દ્વારા મહિલાઓને ફરી ફ્રી ચૂલા યોજના હેઠળ તેમને સહાય આપવામાં આવી રહી છે તો તમે પણ સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી ચૂલા યોજના દ્વારા 15 થી 20 હજાર રૂપિયા ની સહાય મેળવવા માંગો છો તો નીચે આપેલ માહિતી જાણી

Free Solar Chulha Yojana ફ્રી ચૂલા યોજના યોજનાનો ઉદ્દેશ

મહિલાઓ 100% સબસિડી સાથે સોલાર સ્ટોવ મેળવી રહી છે, હમણાં જ અરજી કરો સરકાર દ્વારા આપવામાં આવતા ફ્રી ચૂલા યોજના દ્વારા મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલમાં ગેસ સિલિન્ડરમાં વધતી કિંમતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ઓછી માત્રામાં કરવામાં આવે અને ફ્રી ચૂલા યોજના જમવાનું બનાવવા માં આવે અને ગરીબ પરિવારના લોકો છે જેમને મોટી માત્રામાં રાહત મળી જાય અને વીજળીનો પણ બચાવ થાય આ મફત જુલાઈ યોજના દ્વારા તમારે બિલ પણ ભરવું નહીં પડે

ફ્રી ચૂલા યોજના મહત્વના દસ્તાવેજો

ફ્રી ચૂલા યોજના માટે અરજી કરવા માટે, તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે –

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • ફોટો
  • બેંક પાસબુક

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

ફ્રી ચૂલા યોજના ફાયદો Free Solar Chulha Yojana Benefits

ફ્રી ચૂલા યોજના હેઠળ તમારે ઘર હશે ત્યાં છતની ઉપર એક પ્લેટ લગાવવામાં આવશે અને ત્યાં એક બેટરી જોડવામાં આવશે જેના દ્વારા સૂર્યપ્રકાશથી બેટરી ચાર્જ થશે અને તમે 24 કલાક ભોજન બનાવી શકો છો જો તમારા ઘરે વીજળી બિલ પણ નહીં આવે અને પણ સારું બનશે જો તમારે કોઈને ત્યાં લાઈટ ના હોય તો તમારે ત્યાં લાઈટ હશે કારણ કે બેટરી દ્વારા સંગ્રહિત કરવામાં આવતી આ ઉર્જાને તમે ગમે ત્યારે વાપરી શકો છો સ્ટવ પણ મફત આપવામાં આવશે આ યોજના દ્વારા વીજળીનો પણ વપરાશ ઓછો થશે અને તમને પણ મોટો ફાયદો થશે

Free Solar Chulha Yojana ઓનલાઈન અરજી કરો

  • ફ્રી ચૂલા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે, તમારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે .
  • સત્તાવાર વેબસાઇટ પર ગયા પછી, તમને સોલર કૂકિંગ સિસ્ટમનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
  • તમારે બુકિંગ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારે તમારી સંપર્ક વિગતો સબમિટ કરવી પડશે અને જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવું પડશે.
  • તમારી અરજી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ચકાસવામાં આવશે.
  • ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!