GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકોની પીડીએફ ડાઉનલોડ કરો,આગામી સત્રના અભ્યાસ કરવા માટે કામ લાગશે

GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકો નુ પ્રકાશન ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા કરવામા આવે છે. જેમા સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓને ફ્રી મા Textbook આપવામા આવે છે.

GCERT 1 to 12 Paathyapustak

ગરમીની રજાઓ શરૂ થઈ ગઈ છે અને બાળકો આરામ કરવાનો અને મજા માણવાનો સમય છે. પણ યાદ રાખો કે રજાઓનો સમય ફક્ત મજા માણવાનો જ નથી, પણ અભ્યાસ કરવાનો પણ છે. ઘણા બધા બાળકો રજાઓ દરમિયાન પોતાના અભ્યાસને ભૂલી જાય છે અને પછી શાળા શરૂ થતાં મુશ્કેલીમાં મુકાય છે.આમનાથી બચવા માટે, અમે તમારા માટે ધોરણ 1 થી 12 ના તમામ ગુજરાતી પાઠયપુસ્તકોની PDF ફાઈલો મફત ડાઉનલોડ (GSEB Textbook PDF Download) માટે ઉપલબ્ધ કરાવી છે. આ ફાઈલોને ડાઉનલોડ કરીને તમે તમારા બાળકોને રજાઓ દરમિયાન પણ અભ્યાસ કરવામાં મદદ કરી શકો છો.

ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો

વિભાગનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત
પોસ્ટનું નામGCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો
ધોરણધોરણ 1 થી 12
લેખ શ્રેણીધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો
વેબસાઇટgujarat-education.gov.in

પાઠયપુસ્તકો ડાઉનલોડ કરવા માટે

  • નીચે આપેલ લિંક પર ક્લિક કરો:
  • તમારા ધોરણને પસંદ કરો.
  • તમે જે વિષયની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માંગો છો તે પસંદ કરો.
  • “ડાઉનલોડ” બટન પર ક્લિક કરો.

ગુજરાત 1 થી 08 વર્ગ (બધા માધ્યમ) તમામ વિષયોની પુસ્તકો મહત્વપૂર્ણ લિંક :

ગુજરાતી માધ્યમઅંગ્રેજી માધ્યમહિન્દી/અન્ય માધ્યમ
ધો. 1ધો. 1ધો. 1
ધો. 2ધો. 2ધો. 2
ધો. 3ધો. 3ધો. 3
ધો. 4ધો. 4ધો. 4
ધો. 5ધો. 5ધો. 5
ધો. 6ધો. 6ધો. 6
ધો. 7ધો. 7ધો. 7
ધો. 8ધો. 8ધો. 8

ગુજરાત 9 થી 12 વર્ગ (તમામ માધ્યમ) તમામ વિષયોની પુસ્તકો મહત્વપૂર્ણ લિંક :

ગુજરાતી માધ્યમઅંગ્રેજી માધ્યમહિન્દી/અન્ય માધ્યમ
ધો. 9ધો. 9ધો. 9
ધો.10ધો.10ધો.10
ધો.11ધો.11ધો.11
ધો.12ધો.12ધો.12

મંડળની સંશોધન અંગેની કામગીરી

પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!