Google Pay: જે આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે, તે હવે પોતાના વપરાશકર્તાઓ માટે ગૂગલ પે પર્સનલ લોનની સુવિધા પણ લઈને આવ્યું છે. DMI Finance Limited ના સહયોગથી આપવામાં આવતી આ લોન તમારી નાણાકીય જરૂરિયાતોને સરળતાથી પહોંચી વળવા માટે એક ઉત્તમ વિકલ્પ છે
Google Pay Personal Loan
નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે પૈસા ટ્રાન્જેક્શન કરતી એપ્લિકેશન અને કંપની google pay દ્વારા તમે સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન માં લોન લેવા માટે એપ્લાય કરી શકો છો. Google pay એપ્લિકેશન ના માધ્યમથી તમે રૂપિયા 10,000 થી લઈને 5 લાખ સુધીની લોન લઈ શકો છો. અને જો તમારે પણ અત્યારે પૈસાની જરૂર છે અને તમે આ લોન લેવા માંગો છો તો તમે પ્લેસ્ટોર પર google પે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને લોન માટે અરજી કરી શકો છો.
ગૂગલ પે પર્સનલ લોન
જો તમારી પણ પૈસાની જરૂર છે અને તમે ગૂગલ પે માધ્યમથી લો લેવા માંગો છો તો તમને જણાવી દઈએ કે તેના માટે તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અમે તમને આજના આ લેખ દ્વારા google પેજ દ્વારા લોન લેવા અરજી કરવી એ રીતે કરવી તેના વિશે જણાવેલું છે.
ગૂગલ પે પર્સનલ લોનની ના ફાયદા:
- સરળ અરજી: તમે ગૂગલ પે એપ દ્વારા થોડી જ મિનિટોમાં લોન માટે અરજી કરી શકો છો.
- ઝડપી મંજૂરી: લોન અરજીઓને ઝડપથી પ્રક્રિયા કરવામાં આવે છે અને તમને ઝડપથી મંજૂરી મળી જાય છે.
- ઓછો વ્યાજ દર: ગૂગલ પે સ્પર્ધાત્મક વ્યાજ દરે લોન આપે છે.
- લવચીક મુદત: તમારી જરૂરિયાત મુજબ 12 થી 60 મહિના સુધીની લોન મુદત પસંદ કરી શકો છો.
- કોઈ છુપો ચાર્જ નહીં: ગૂગલ પે લોન પર કોઈ છુપો ચાર્જ નથી.
- પારદર્શક પ્રક્રિયા: લોન અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે અને તમને બધી ફી અને શરતો વિશે પહેલાથી જ માહિતી આપવામાં આવે છે.
Google Pay Personal Loan માટે લાયકાત:
- ભારતનો નાગરિક હોવું જરૂરી
- Google Pay પર સક્રિય ખાતું હોવું જરૂરી
- સારો CIBIL સ્કોર
- 21 થી 57 વર્ષની વય વચ્ચે
- નિયમિત આવકનો સ્ત્રોત
Google Pay Personal Loan માટે જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- મોબાઈલ નંબર
- ઈમેલ આઈડી
ગૂગલ પે પર્સનલ લોનની લોન માટે યોગ્ય?
- આ સુવિધાનો લાભ લેવા માટે તમારે ગૂગલ પે ના સક્રિય યુઝર હોવા જરૂરી છે. સાથે, તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, તમે ભારતીય નાગરિક હોવા જોઈએ અને તમારો CIBIL સ્કોર 600 કે તેથી વધુ હોવો જોઈએ.
- આ લોન લેવા માટે ગ્રાહકનું ગૂગલ પે પર ગ્રાહક હોવું જરૂરી છે અને નવું ખાતું ન હોય પરંતુ તો પણ ક્રેડિટ હિસ્ટ્રી સારી હોવી જોઈએ, તો જ આ લોન મળશે. જરૂરી નથી કે દરેક વ્યક્તિને આ લોન મળે, કારણ કે આ માટે તેની પાસે સારી ક્રેડિટ હિસ્ટ્રી હોવી જરૂરી છે.
- પૂર્વ-લાયકાત ધરાવતા વપરાશકર્તાઓ આ લોન DMI Finance Limited પાસેથી લઈ શકશે અને લોન ગૂગલ પે દ્વારા ઑફર કરવામાં આવશે.
આ પણ વાંંચો: PM Kisan e KYC 2024: 18 માં હપ્તા પહેલા ઈ-કેવાયસી કરો, નહીં તો 2000 નહીં આવે, જાણો KYCની સંપૂર્ણ પ્રક્રિયા! અહીં થયો
Google Pay Personal Loan માટે અરજી કેવી રીતે કરવી:
- Google Play Store માંથી Google Pay એપ ડાઉનલોડ કરો.
- એપમાં સાઇન ઇન કરો અને “Loans” વિભાગ પર જાઓ.
- “Apply Now” બટન પર ક્લિક કરો.
- જરૂરી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- “Submit” બટન પર ક્લિક કરો.
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.