GPSC દ્વારા ક્લાસ 1-2ની ભરતી, ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી

GPSC How to Apply 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા STI અને અન્ય વિવિધ પોસ્ટની જગ્યા માટે ભરતી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર 12 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

GPSC How to Apply 2024

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા STI અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.

સંસ્થા નું નામગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
પોસ્ટ નામSTI અને અન્ય વિવિધ પોસ્ટ
કુલ જગ્યા450
અરજી પ્રક્રીયાઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31/08/2024
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

GPSC દ્વારા STI અને અન્ય વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 31 ઓગસ્ટ, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ જુદી-જુદી પોસ્ટ પર ભરતી બહાર પાડી છે.ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનએ 450 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. STI (State Tax Inspector) ની ભરતીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે એમાં પણ 300 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય નાયબ બાગાયત નિયામક ક્લાસ – 1, જુનિયર ટાઉન પ્લાનર, આસીસ્ટન્ટ મેનેજર ક્લાસ – 3 સહિતની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

GPSCની આ નવી ભરતી માટે અરજી કરવા માટે કૂલ 450 જગ્યાઓ માટે અરજીઓ મંગાવામાં આવી છે. આ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. જેથી ઉમેદવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જાણવા માટે સંસ્થાની વેબસાઈટ ઉપર આપેલા ઓફિસિયલ નોટિફિકેશનને વાચો.

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં નોકરી મેળવવાની શાનદાર તક, ધોરણ-10 અને 12મું પાસ પણ કરી શકે છે અરજી

GPSC How to Apply 2024 એપ્લિકેશન કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ GPSC ની ઓફિસિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in પર જાઓ.
  • ત્યાર બાદ Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • આ ભરતીમાં અરજી કરવા માટે “Apply Online” પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!