GSEB Duplicate Marksheet 2024: ધોરણ 10 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

GSEB Duplicate Marksheet 2024 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તેમનું રીઝલ્ટ પણ આવી ગયું છે તે વિદ્યાર્થી મિત્રોને પોતાની માર્કશીટ ખોવાઈ ગઈ હોય કે પછી તેમને બીજી નીકળી હોય તો તે ડુબલીકેટ માર્કશીટ બનાવી શકે છે જેમ કે ડુબલીકેટ માર્કશીટ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જેની સતાવળ સાઈડ નીચે આપેલ છે તો તેના પરથી તમે અરજી કરી શકો છો.

GSEB Duplicate Marksheet 2024

જી.એસ.ઇ.બી ધોરણ 10 ના વર્ષ 1952 થી વર્ષ 2020 સુધીના તમામ પરિણામ ના રેકોર્ડ છે એકઠા કરેલા છે લોકોના હિત માટે લાખો વિદ્યાર્થીઓના પરિણામનું આ રેકોર્ડ ડિજિટલ આઇઝેશન કરવામાં આવ્યું છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જી.એસ.ઇ.બી એસએસસી એન્ડ એચએસસી ડુબલીકેટ માર્કશીટ ડાઉનલોડ ઓનલાઈન પ્રક્રિયા ની શરૂઆત કરવામાં આવ્યો છે

ડુબલીકેટ માર્કશીટ ની ઓનલાઈન પ્રક્રિયા

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ https://www.gseb.org/ ની મુલાકાત લો.
  • “Online Services” ટેબ પર ક્લિક કરો અને “Duplicate Marksheet/Certificate” પસંદ કરો.
  • માંગેલ માહિતી દાખલ કરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
  • ફી ચૂકવો.
  • તમારી અરજી સબમિટ કરો.

ડુબલીકેટ માર્કશીટ ની ઑફલાઈન પ્રક્રિયા

  • તમારા નજીકના જી.એસ.ઇ.બી ઝોનલ ઓફિસમાં જાઓ.
  • ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર માટેનો ફોર્મ મેળવો અને તેને ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સની સાથે ફોર્મ સબમિટ કરો.
  • ફી ચૂકવો.

ડુબલીકેટ માર્કશીટ માટે કેટલી ફી ભરવાની રહેશે

ડુપ્લિકેટ માર્કશીટ50 ₹
સ્થળાંતર પ્રમાણપત્ર100 ₹
સંપૂર્ણતા પ્રમાણપત્ર200 ₹
સ્પીડ પોસ્ટ શુલ્ક50 ₹

GSEB School activity Calendar: શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કરાયું જાહેર, જાણો ક્યારે હશે બોર્ડની પરીક્ષાઓ, વેકેશન અને જાહેર રજાના દિવસો

ડુપ્લીકેટ માર્કશીટ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • જી.એસ.ઇ.બી SSC ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરવા માટે, તમારી પાસે ધોરણ 10નું પરિણામ અને ઓળખનો પુરાવો હોવો જરૂરી છે.
  • જી.એસ.ઇ.બી HSC ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરવા માટે, તમારી પાસે ધોરણ 12નું પરિણામ અને ઓળખનો પુરાવો હોવો જરૂરી છે.
  • ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયામાં સામાન્ય રીતે 7 થી 15 કાર્ય દિવસો લાગે છે.

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!