GSEB Purak Pariksha Hall Ticket: ધોરણ 10 પૂરક પરીક્ષા હોલ ટિકિટ જાહેર, gseb.org પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

GSEB Purak Pariksha Hall Ticket: રાજ્યમાં ધોરણ-10 પૂરક પરીક્ષાની લઈ મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ જાહેર

GSEB Purak Pariksha Hall Ticket 2024

GSEB તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 માની પરીક્ષા આપી હતી ત્યારબાદ હાલમાં જ તેમનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ રીઝલ્ટ માં જે પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમની પૂરક પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે GSEB Purak Pariksha આપ સૌને જણાવી દઈએ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. GSEB Purak Pariksha ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ જાહેર

ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ જાહેર

સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પૂરક પરીક્ષા શરુ તારીખ24 મી જૂન 2024
પૂરક પરીક્ષા હોલટિકિટજાહેર
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org
હોલટિકિટ નોટિફિકેશનઅહીં ક્લિક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજયની ધોરણ-૧૦ ધરાવતી તમામ માધ્યમિક શાળાઓ અને સંસ્કૃત પ્રથમાની પાઠશાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા(ધોરણ-૧૦)ની માર્ચ-૨૦૨૪ ની પરીક્ષામાં એક અથવા બે અથવા ત્રણ વિષયમાં અનુત્તીર્ણ/ગેરહાજર રહેલ ઉમેદવારો અને સ્ટાન્ડર્ડ ગણિત(૧૨) વિષયના પૃથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.૨૪/૦૬/૨૦૨૪ થી શરૂ થનાર છે. GSEB Purak Pariksha પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) તા.૧૫/૦૬/૨૦૨૪ થી બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંંચો:Indian Postal Recruitment 2024: 10 પાસ માટે ભારતીય ટપાલ વિભાગમાં ભરતી જાહેર, જુવો અહીંથી સંપૂર્ણ માહિતી

આ પણ વાંંચો:RNSBL Recruitment: ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર,અહીંથી કરો અરજી

GSEB SSC Purak Exam Hall Ticket 2024 હોલટિકિટ કેવી રીતે કરવી ડાઉનલોડ

  • પ્રથમ જ હવે ગુજરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડેબોર્ડની ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ની આધિકારિક વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
  • તમારી પૂરક પરીક્ષાની માહિતી ભરો જેમને તમારો રોલ નંબર, જન્મ તારીખ અને અન્ય માહિતી શામેલ હોવી શકે છે.
  • આપની શાળાનો ઈન્ડેક્ષ નંબર અહીંયા એન્ટર કરો
  • આપનો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે અહિયાં એન્ટર કરો.
  • શાળા દ્વારા નોંધાયેલ ફોન અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. પર OTP મેળવવા “Login” બટન પર ક્લિક કરો.
  • પ્રવેશપત્ર ડાઉનલોડ કરો: માહિતી સબમિટ કરવા પછી, તમારી પૂરક પરીક્ષાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરો અને તેને પ્રિન્ટ આઉટ કરો.
  • પ્રિન્ટ આઉટ: ડાઉનલોડ થયેલ પ્રવેશપત્રને પ્રિન્ટ આઉટ કરી તેને સાથે રાખો. આ પ્રવેશપત્ર તમારી પરીક્ષા અને અન્ય આવશ્યક પ્રવેશની આધારભૂત છે.

મહત્વપૂર્ણ લિંક :

ધોરણ 10 પુરક પરીક્ષા હોલટિકિટ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
GSEB સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
ધોરણ 10 પુરક પરીક્ષા હોલટિકિટ તથા નિમણૂંકપત્ર જાહેર કરવા અંગે નોટીફિકેશનઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!