GSEB Purak Pariksha: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે,ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર

GSEB Purak Pariksha toll free helpline: રાજ્યમાં ધોરણ-10 પૂરક પરીક્ષાની લઈ મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષા 2024 ની ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર.

GSEB Purak Pariksha ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 ની હેલ્પલાઇન નંબર જાહેર

સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પૂરક પરીક્ષા શરુ તારીખ24 મી જૂન 2024
પૂરક પરીક્ષા ટોલ ફ્રી નંબર 18002335500
પૂરક પરીક્ષા હોલટિકિટજાહેર
સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 24 જુનથી શરૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પુરક પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન તા.21/06/2024 થી તા.04/07/2024 દરમ્યાન કાર્યરત રહેશે. આ હેલ્પલાઈનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આથી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને હેલ્પલાઈનનો લાભ મળશે.

  • ટોલ ફ્રી હેલ્પલાઇન નં18002335500 છે.
  • હેલ્પલાઇનનો સમય સવારે 11:00 થી સાંજે 5:00નો છે.

ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષાના અંગે વધૂ માહિતી માટે અહિં ક્લિક કરો

આ પણ વાંંચો:UGC New Rules: યુનિવર્સિટી અને કોલેજોનો વિદ્યાર્થીઓ માટે ખુશખબર એડમિશનના નિયમમાં થશે મોટો ફેરફાર,જુવો અહીંથી સંપૂર્ણ નવો નિયમ

આ પણ વાંંચો:GSEB SSC Purak Exam Hall Ticket 2024: ધોરણ ૧૦ પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ તથા નિમણૂંકપત્ર જાહેર, અત્યારેજ કરો ડાઉનલોડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજયની ધોરણ-૧૦ ધરાવતી તમામ માધ્યમિક શાળાઓ અને સંસ્કૃત પ્રથમાની પાઠશાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા(ધોરણ-૧૦)ની માર્ચ-૨૦૨૪ ની પરીક્ષામાં એક અથવા બે અથવા ત્રણ વિષયમાં અનુત્તીર્ણ/ગેરહાજર રહેલ ઉમેદવારો અને સ્ટાન્ડર્ડ ગણિત(૧૨) વિષયના પૃથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.૨૪/૦૬/૨૦૨૪ થી શરૂ થનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) બોર્ડની વેબસાઇટ પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

મહત્વપૂર્ણ લિંક :

પુરક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
GSEB સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!