GSEB SSC Purak Exam Hall Ticket 2024: GSEB Std 10th Supplementary Examination Hall Tickets 2024- GSEB બોર્ડ દ્વારા ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ની પ્રવેશપત્ર (હોલટિકિટ) તથા નિમણૂંકપત્ર (Assessment Order) જાહેર કરાયુ, તો મિત્રો તાજેતરમાં જ GSEB ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું. જોકે આ વર્ષે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેની હોલ ટિકિટ (કોલ લેટર) જાહેર થઇ ગયુ છે તો મિત્રો ચાલો આપણે જાણીએ ઓફિશિયલ નોટીફિકેશન અને કેવીરીતે કરવી ડાઉનલોડ વગેરે વિશે.
ગુજરાત ધોરણ ૧૦ પૂરક પરીક્ષા હોલટિકિટ 2024 – GSEB Std 10th Supplementary Examination Hall Tickets 2024
GSEB Std 10th Supplementary Examination Hall Tickets 2024 જાહેર કરીને પૂરક પરીક્ષા અંગે જાણકારી આપવામાં આવી છે. જે મુજબ, ધો.10 બોર્ડ તથા ધો.12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ તથા સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા આગામી 24મી જૂનથી યોજાશે. આ માટે GSEB SSC Purak Exam Hall Ticket 2024 & પરીક્ષાનું વિગતવાર ટાઈમટેબલ અને ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ની પ્રવેશપત્ર (હોલટિકિટ) તથા નિમણૂંકપત્ર (Assessment Order) ડાઉનલોડ કરો
આ પણ વાંચો : ધોરણ 11 માં પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, હવે ધોરણ 11 માં પ્રવેશ લેવો હશે તો….
GSEB ગુજરાત ધોરણ 10 પૂરક પરીક્ષા હોલટિકિટ 2024 કેવી રીતે કરવી ડાઉનલોડ- GSEB SSC Purak Exam Hall Ticket 2024
GSEB ગુજરાત ધોરણ ૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ની પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેના પગલા અનુસરો ( How to Download GSEB SSC Purak Exam Hall Ticket 2024)
- પગલું- ૧. પ્રથમ જ હવે ગુજરાત GSEB બોર્ડની ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ની આધિકારિક વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
- પગલું- ૨. GSEB બોર્ડની ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ પ્રવેશપત્ર વેબસાઇટ લિંક https://ssc.gsebht.in/#!/login (SSC HALL TICKET
PURAK 2024) પર ક્લિક કરો.
- પગલું – ૩ : તમારી પૂરક પરીક્ષાની માહિતી ભરો જેમને તમારો રોલ નંબર, જન્મ તારીખ અને અન્ય માહિતી શામેલ હોવી શકે છે. પગલાં
- પગલું – ૪: આપની શાળાનો ઈન્ડેક્ષ નંબર અહીંયા એન્ટર કરો. દા.ત. – 50.0001
- પગલું – ૫: આપનો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે અહિયાં એન્ટર કરો.
- પગલું – ૬: શાળા દ્વારા નોંધાયેલ ફોન અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. પર OTP મેળવવા “Login” બટન પર ક્લિક કરો.
- પગલું – ૭: GS & HSEB સાથે નોંધાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. આપને બદલાવો હોય તો આપની વિનંતી આપની શાળા ના લેટર પેડ પર પ્રિન્સિપાલ શ્રી ની સહી અને શાળાનો ઈન્ડેક્ષ નંબર સાથે gsebht@gmail.com પર ઈ-મેઈલ કરવી.
- પગલું – ૮: પ્રવેશપત્ર ડાઉનલોડ કરો: માહિતી સબમિટ કરવા પછી, તમારી પૂરક પરીક્ષાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરો અને તેને પ્રિન્ટ આઉટ કરો.
- પગલું – ૯: પ્રિન્ટ આઉટ: ડાઉનલોડ થયેલ પ્રવેશપત્રને પ્રિન્ટ આઉટ કરી તેને સાથે રાખો. આ પ્રવેશપત્ર તમારી પરીક્ષા અને અન્ય આવશ્યક પ્રવેશની આધારભૂત છે.
- પરીક્ષાર્થીઓએ Hall Ticket શાળામાંથી મેળવવાની રહેશે.
GSEB ગુજરાત ધોરણ ૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ની પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગે વિવિધ માહિતી માટેનો હેલ્પ લાઈન નંબર – ૮૪૮૫૯૯૨૦૧૪ ( માત્ર શાળાઓ માટે).
આ રીતે, તમે તમારા ગુજરાત ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ નું પ્રવેશપત્ર આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. જો તમારે તેમજ અન્ય વિગતોની અન્ય માહિતી જોઇએ તો તમારા શિક્ષક અથવા શાળાના અધિકારીઓથી સંપર્ક કરો.
આ પણ વાંચો: Gujarat SSC Result 2024 Date। ગુજરાત ધોરણ 10 પરિણામ 2024 । GSEB ધોરણ 10નું રીઝલ્ટ જાહેર
GSEB ગુજરાત ધોરણ ૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ની પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેની ઉપયોગી લિંકો
ધોરણ 10 પુરક પરીક્ષા હોલટિકિટ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
ધોરણ 10 પુરક પરીક્ષા હોલટિકિટ તથા નિમણૂંકપત્ર જાહેર કરવા અંગે નોટીફિકેશન | અહીં ક્લિક કરો |
GSEB સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
GSEB ગુજરાત ધોરણ ૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૪ની પ્રવેશપત્ર વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.