GSSSB CCE Result 2024: ગ્રુપ A અને ગ્રુપ Bની જગ્યાઓ (જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઑફિસ આસિસ્ટન્ટ, સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર, કલેક્ટર ઑફિસ ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ, અહીંથી ફટાફટ જોઈ લો તમારું રિઝલ્ટ
GSSSB CCE Result 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 105 દિવસ પહેલાં લેવાઈ ગયેલી CCE પરીક્ષાનું પરિણામ હજી જાહેર થયું નથી. આ પરીક્ષા વર્ગ-3ની 5554 જગ્યાઓ માટે હતી, જેમાં 7.5 લાખો ઉમેદવારો ભાગ લઈ ચુક્યા છે. આ તમામ ઉમેદવારોના મનમાં હાલ એક જ સવાલ છે કે પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? મુખ્ય પરીક્ષાનું આયોજન ક્યારે થશે? કારણ કે પરીક્ષાને લગભગ 2 મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે
GSSSB CCE 5554 જગ્યાઓ પર ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી 5554 જગ્યાઓ પરની પરીક્ષામાં ગ્રુપ Aમાં 1926 અને ગ્રુપ Bમાં 3628 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ જતા હવે મેરિટના આધારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
બોર્ડનું નામ | ગૌણ સેવા પસંદગી મંડળ |
પરીક્ષાનો પ્રકાર | ગ્રુપ એ અને ગ્રુપ ડી માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષા |
પરીક્ષા તારીખો | પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી |
પરિણામ તારીખ | 06/09/2024 (20 PM ) |
વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
GSSSB ક્લાર્ક CCE અપેક્ષિત કટ-ઓફ ગુણ
GSSSB CCE Result ઉમેદવારો CCE પરીક્ષા માટે લાયક બનવા માટે, તેઓએ પરીક્ષામાં ઓછામાં ઓછા 40% લાવા પડે છે. આ ગુણ મહત્વ ના ગણાય છે કારણ કે તે આગળના પસંદગીના તબક્કા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને નક્કી કરે છે.
ગુજરાત CCE પરિણામ 2024 કેવી રીતે તપાસવું?
- સૌ પ્રથમ gsssb.gujarat.gov.in પર સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- હોમપેજ પર, પરિણામો વિભાગ માટે જુઓ.
- ગુજરાત CCE પરિણામ 2024 લિંક માટે જુઓ.
- આ પરિણામ 2024 લિંક પર ક્લિક કરો.
- હવે, જરૂરી વિગતો દાખલ કરો.
- હવે, જરૂરી વિગતો દાખલ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો