Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સુવર્ણ તક,જાણો કેવી રીતે કરશો અરજી

Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઇકોર્ટે કરી બમ્પર ભરતીની જાહેરાત કરી છે, જુદી-જુદી 1578 જગ્યા પર થશે નવી ભરતી, 26 મે સુધી અરજીની તક છે, હવે અરજી કરવા માટે માત્ર 2 દિવસ બાકી રહ્યાં છે, જાણો લાયકાત અને પગારધોરણ

Gujarat High Court Jobs 2024

નમસ્કાર મિત્રો આપ ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની શોધ કરી રહ્યા છો તો આજના આર્ટિકલમાં અમે વધુ એક ગુજરાત હાઇકોર્ટમાં નોકરી વિશે આપને માહિતી આપી રહ્યા છીએ. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

ગુજરાતમાં હાઈકોર્ટમા સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની જગ્યા ભરાવાની છે. કુલ 244 સ્ટેનોગ્રાફર અને 16 ટ્રાન્સેલેટરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો તમે આ સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો આ તમારા માટે યોગ્ય તક છે. ત્યારે જો તમે અરજી કરવા માંગતા હોવ તો આ તક જવા ન દેતા. ઉમેદવારોને જોઈતી તમામ માહિતી અને એપ્લિકેશન www.gujarathigcourt.nic.in અથવા ojas વેબસાઈટ પરથી અરજી કરી શકાશે.હવે અરજી કરવા માટે માત્ર 2 દિવસ બાકી રહ્યાં છે

શૈક્ષણિક લાયકાત

ગુજરાત હાઈકોર્ટમાં અનુવાદક અને સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે. અનુવાદકની પૉસ્ટ માટે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અને મૂળભૂત કૉમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ. સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ગ્રેડ II માટે અંગ્રેજી શૉર્ટ હેન્ડની ઝડપ 120 શબ્દો પ્રતિ મિનિટ અને ગ્રેડ III માટે 100 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ.

વયમર્યાદા

ગુજરાત હાઈકોર્ટમાં અનુવાદકના પદ માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે. Gujarat High Court સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

પગારધોરણ

Gujarat High Court સ્ટેનૉગ્રાફર ગ્રેડ II માટે પગાર ધોરણ 4,900-1,42,400 રૂપિયા છે. સ્ટેનોગ્રાફર ગ્રેડ III માટે પગાર ધોરણ 39,900- 1,26,600 રૂપિયા છે. અનુવાદક માટે પગાર ધોરણ 35,400-1,12,400 રૂપિયા છે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

અરજી કરવાની રીત

જો તમે પણ આ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તો નીચેના સ્ટેપ અનુસરીને ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે.

  • અરજી કરવા માટે ઉમેદવારો સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાય.
  • આ પછી ઉમેદવારો હૉમપેજ પરની ભરતી લિંક પર ક્લિક કરે.
  • હવે ઉમેદવારો સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • પછી ઉમેદવારો અરજી ફોર્મ ભરી દે.
  • ફોર્મના તમામ વિભાગોને ચોક્કસ રીતે પૂર્ણ કરવાની ખાતરી કરો.
  • ધ્યાનમાં રાખો કે તમારે તમારી શ્રેણીના આધારે એપ્લિકેશન ફી પણ ચૂકવવાની જરૂર પડશે.
  • પછી ઉમેદવારો ફોર્મ સબમિટ કરે દે.
  • પૂર્ણ થયેલ અરજી ફોર્મ સબમિટ કરો, પછી તમારા રેકોર્ડ્સ માટે તેની એકપ્રિન્ટ આઉટ કાઢી લે
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!