Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇ કોર્ટ દ્વારા 32 જગ્યા પર ભરતીની જાહેરાત

Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટ નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટે નોકરીની સુવર્ણ તક

Gujarat High Court Recruitment 2024

નમસ્કાર મિત્રો,ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ગુજરાત હાઈકોર્ટ (HCG) હવે HC OJAS પોર્ટલ દ્વારા 32 લીગલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારી રહી છે. આ લેખ ગુજરાત હાઈકોર્ટ ભારતી 2024 વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે, જેમાં પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો અને વધુનો સમાવેશ થાય છે.

સંસ્થાગુજરાત હાઇકોર્ટ
પોસ્ટકાનૂની મદદનીશ
ખાલી જગ્યા32
અરજી પ્રક્રીયાઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ19 જુલાઈ 2024 (23: 59 PM)
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in/

Gujarat High Court Recruitment 2024 યોગ્યતાના માપદંડ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેમાં કુલ 32 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે લીગલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે વિગતવાર માહિતી માટે તમે ઓફિસિયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ પર જઈને વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો.વધુ વિગતો અને માહિતી માટે તમે ઓફિસિયલ વેબસાઈટ https://gujarathighcourt.nic.in/ પર જઈને માહિતી મેળવી શકો છો જ્યાં તમને આ અંગે વધુ માહિતી સરળતાથી મળી જશે નીચે અરજી પ્રક્રિયાની પણ વિગતો આપી છે

IBPS Recruitment 2024: વિવિધ બેન્કોમાં કલાર્કની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, આજે જ અરજી કરો

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 કેવી રીતે અરજી કરવી ?

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો આ પગલાંઓ અનુસરી શકે છે:

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://hc-ojas.gujarat.gov.in/
  • Apply Now પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
ઑનલાઇન એપ્લિકેશન માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!