Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટમાં 1300થી વધુ પદ પર ભરતી,આજે જ ફોર્મ ભરીલો

Gujarat High Court Recruitment 2024: ગુજરત હાઇકોર્ટ ની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 1318 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે

Gujarat High Court Recruitment 2024

નમસ્કાર મિત્રો, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન ગુજરત હાઇકોર્ટ ની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 1318 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં અરજી કરવાની શરૂઆત 22 મે 2024 થી શરૂ થઈ છે. ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટરનું નામ અને પદોની સંખ્યા

  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં પદ અને તે પ્રમાણે ખાલી જગ્યા નીચે મુજબ છે.
  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II54નાયબ વિભાગ અધિકારી122કોમ્પ્યુટર ઓપરેટર (IT સેલ)148ડ્રાઈવર34કોર્ટ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ208

વય મર્યાદા

આ ભરતીમા અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા પદ મુજબ અલગ અલગ છે.

  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: 18 થી 35 વર્ષ
  • ડેપ્યુટી સેક્શન ઓફિસર: 18 થી 35 વર્ષ
  • કોમ્પ્યુટર ઓપરેટર (આઈટી સેલ): 18 થી 35 વર્ષ
  • ડ્રાઈવર: 18 થી 35 વર્ષ
  • કોર્ટ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ (Grd 4): 18 થી 35 વર્ષ
  • કોર્ટ મેનેજર: 25 થી 40 વર્ષ
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II: 21 થી 40 વર્ષ
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ -IlI: 21 થી 35 વર્ષ
  • પ્રોસેસ સર્વર/ બેલિફ: 18 થી 33 વર્ષ

શૈક્ષણિક લાયકાત

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમા અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે જેની માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપુર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરુઆત 22 મે 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 15 જુન 2024 સુધી રાખવામા આવેલ છે. ઉમેદવારોને આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ ગુજરાત હાઇકોર્ટની Gujarat High Court ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન મળશે તે ધ્યાનપૂર્વક ચેક કરો.
  • તેના પછી અપ્લાય બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • એને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!