Gujarat Police Bharti Big News: લોકરક્ષક અને PSI ભરતી મામલે મોટી અપડેટ, શુ તમારે પોલિસ ભરતી માટે અરજી કરવાની બાકી છે?

Gujarat Police Bharti Big News : લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે અરજી કરવાની વધુ એક તક આપવામાં આવશે.

Gujarat Police Bharti Big News 2024

Gujarat Police Bharti ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ફરી અરજી કરવા અંગે જાણકારી આપી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે.

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 12472 જગ્યાઓ ભરાશે

પોસ્ટપુરુષમહિલા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર316156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ44222187
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF)100000
જેલ સિપાઈ101385
કુલ89633509

પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ ટ્વીટ કરી આપી માહિતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે જાણકારી આપતા લખ્યું હતું કે લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.

પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવાશે

આ ઉપરાંત અન્ય એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે પીએસઆઇ લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર ૧માં પાસ થયા હશે તેમનું પેપર ૨ તપાસવામાં આવશે.

VMC Jobs 2024: વડોદરામાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, જાણો કેટલો પગાર મળશે અને કેવી રીતે અરજી કરશો

અરજીની ફી કેટલી છે?

Indian Air Force Jobs: જલ્દી કરો.. 10 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક, રહી ગયા તો તક ચૂકી જશો, જાણો એપ્લાય પ્રોસેસથી લઇને છેલ્લી તારીખ

ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરતા સમયે ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

  • Gujarat Police Bharti ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા – પતિનું નામ ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે. અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહશે.
  • ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઈસ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કોડ પસંદ કરવાનું રહેશે. તેમજ ફક્ટ લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. આ ઉપરાંત જો બંને માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પસંદ કરવાનું રહેશે.
  • ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટોની ઈમેજ 15 કેબી અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઈમેજ 15 કેબી સાઈઝથી વધુ નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!