Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ અધ્યાપન અને બિન-શિક્ષણની જગ્યાઓ માટે ભરતી,જાણો પગાર અને અરજીની સંપૂર્ણ વિગતો

Gujarat Vidyapith Recruitment 2024: ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 – ગુજરાત વિદ્યાપીઠ વિવિધ અધ્યાપન અને બિન-શૈક્ષણિક પોસ્ટ માટે 121 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સાતત્યપૂર્ણ શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા યુવા ઉમેદવારો ગુજરાત વિદ્યાપીઠની વિવિધ અધ્યાપન અને બિન-શિક્ષણની જગ્યાઓની ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરી શકે છે

Gujarat Vidyapith Recruitment 2024

ગુજરાત વિદ્યાપીઠમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે નોકરીના મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિદ પોસ્ટો પર બમ્પર ભરતી બહાર પાડી છે. ગુજરાત વિદ્યાપીઠે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટવિવિધ
કૂલ જગ્યા121
પગાર ધોરણપોસ્ટ પ્રમાણે પગાર
અરજી કરવાની છેલ્લી તારીખ18 જૂન 2024
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://gujaratvidyapith.org/

Gujarat Vidyapith Recruitment 2024 વહીવટી જગ્યાઓ પર ભરતીની વિગતો

વહીવટી જગ્યાનું નામપોસ્ટની સંખ્યા
નાયબ કુલસિચવ01
મદદનીશ કુલસચિવ03
મ્યુઝિક ક્યુરેટર01
મ્યુઝિયમ કો.ઓર્ડિનેટર01
મદદનીશ ઈજનેર04
સંશોધન અધિકારી05
યુનિવર્સિટી ઇજનેર01
અંગત સચિવ01
અંગત મદદનીશ02
મદદનીશ આર્કાઇવિસ્ટ01
કન્ઝર્વેશનિષ્ટ01
તકનીકી મદદનીશ01
ક્રાફ્ટ આસિસ્ટન્ટ03
પ્રૂફ રીડર01
ગૃહપતિ-ગૃહમાતા08
રિસેપ્શનિસ્ટ02
નિમ્ન શ્રેણી કારકુન19
ડ્રાઇવર02
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ33
ગ્રાઉન્ડ મેન04
ચોકીદાર11

વહિવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith Recruitment 2024) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે વિવિધ વહિવટી પોસ્ટની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવી છે. તમામ વહિવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું

Gujarat Vidyapith Job 2024

ગુજરાત વિદ્યાપીઠમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે નોકરીના મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિદ પોસ્ટો પર બમ્પર ભરતી બહાર પાડી છે. ગુજરાત વિદ્યાપીઠે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટટીચિંગ ,વહિવટી
કૂલ જગ્યા117
પગાર ધોરણપોસ્ટ પ્રમાણે પગાર
અરજી કરવાની છેલ્લી તારીખ18 જૂન 2024
અરજી તથા માહિતી માટેની વેબસાઈટhttps://gujaratvidyapith.org/

આસિસ્ટન્ટ પોસ્ટની વિગતે માહિતી

વિષય જગ્યાનું નામપોસ્ટની સંખ્યા
અંગ્રેજી02
સમાજશાસ્ત્ર01
કમ્પ્યુટર વિજ્ઞાન02
મેથેમેટિક્સ01
લાઇબ્રેરી અને ઈન્ફ. સાયન્સ01
શારીરિક શિક્ષણ02
સૂક્ષ્મજીવાણુ વિજ્ઞાન01
ફૂડ એન્ડ ન્યુટ્રીશન01
યોગ01

આસિસ્ટન્ટ પ્રોફેસર માટે શૈક્ષણિક લાયકાત

  • 55% ગુણ સાથે માસ્ટર ડિગ્રી (અથવા બિંદુ-સ્કેલમાં સમકક્ષ ગ્રેડ જ્યાં પણ ગ્રેડિંગ સિસ્ટમ અનુસરવામાં આવે છે) ભારતીય તરફથી સંબંધિત વિષયમાં
  • યુનિવર્સિટી, અથવા તેની સમકક્ષ ડિગ્રી માન્યતા પ્રાપ્ત વિદેશી યુનિવર્સિટી.
  • પીએચ.ડી. સંબંધિત વિષયમાં ડિગ્રી અથવા NET/ સંબંધિત વિષયમાં SET.

વહીવટી જગ્યાઓ પર ભરતીની વિગતો

વહીવટી જગ્યાનું નામપોસ્ટની સંખ્યા
નાયબ કુલસિચવ01
મદદનીશ કુલસચિવ03
મ્યુઝિક ક્યુરેટર01
મ્યુઝિયમ કો.ઓર્ડિનેટર01
મદદનીશ ઈજનેર04
સંશોધન અધિકારી05
યુનિવર્સિટી ઇજનેર01
અંગત સચિવ01
અંગત મદદનીશ02
મદદનીશ આર્કાઇવિસ્ટ01
કન્ઝર્વેશનિષ્ટ01
તકનીકી મદદનીશ01
ક્રાફ્ટ આસિસ્ટન્ટ03
પ્રૂફ રીડર01
ગૃહપતિ-ગૃહમાતા08
રિસેપ્શનિસ્ટ02
નિમ્ન શ્રેણી કારકુન19
ડ્રાઇવર02
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ33
ગ્રાઉન્ડ મેન04
ચોકીદાર11

વહિવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત વિદ્યાપીઠ(Gujarat Vidyapith) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે વિવિધ વહિવટી પોસ્ટની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત દર્શાવવામાં આવી છે. તમામ વહિવટી પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું

પગારધોરણ

ગુજરાત વિદ્યાપીઠની (Gujarat Vidyapith)આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને માસિક કેટલા રૂપિયા 12,000થી લઈ 75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં જાહેરાતમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી જમા કરાવી શકે છે.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ

Gujarat Vidyapith Recruitment 2024 આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી (અમુક પોસ્ટ માટે), ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની ત્રણ ચાર તબક્કામાં કરવામાં આવશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

ગુજરાત વિદ્યાપીઠ ભરતી 2024માં કેવી રીતે કરશો અરજી ?

  • મિત્રો, જો તમને જાતે Gujarat Vidyapith Recruitment 2024 ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
  • અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.gujaratvidyapith.org” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમને “Recruitment” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
  • હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
  • જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply Now” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.

પગાર ધોરણ :

ગુજરાત વિદ્યાપીઠની (Gujarat Vidyapith)આ ભરતીમાં નોકરી પર લાગ્યા બાદ ઉમેદવારોને માસિક કેટલા રૂપિયા 12,000થી લઈ 75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા :

ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં જાહેરાતમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી જમા કરાવી શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ :

Gujarat Vidyapith આ ભરતીમાં સફળતા પૂર્વક અરજી કરવા માટે તમારે અમુક જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે જેમાં ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝ ફોટો, સફેદ કાગળ ઉપર લીલા રંગની ઇન્કથી કરેલ સહી, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી (અમુક પોસ્ટ માટે), ઓળખપત્ર જેમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી કાગળોનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા :

આ ભરતીમાં ઉમેદવારની ત્રણ ચાર તબક્કામાં કરવામાં આવશે જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

Gujarat Vidyapith Recruitment 2024 કઈ રીતે અરજી કરવી?

  • મિત્રો, જો તમને જાતે Gujarat Vidyapith Recruitment 2024 ઓનલાઇન અરજી કરતા આવડતી હોઈ તો તમે પોતે ઘરેબેઠા ઓનલાઇન કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી અરજી કરી શકો છો અથવા નજીકના જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકો છો.
  • અરજી કરવા પહેલા તમારે ગૂગલ પર જઈ “www.gujaratvidyapith.org” સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે પહેલી લિંક જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમને “Recruitment” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને જાહેરાત ડાઉનલોડ કરો.
  • હવે તમામ માહિતી ચકાશો અને તમે અરજી ફોર્મ ભરવા માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે ચકાશી લો.
  • જો તમે પાત્રતા ધરાવો છો તો “Apply Now” પર ક્લિક કરો. અને અરજી ફોર્મમાં માંગવામાં આવતી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ચૂકવો તથા ફોર્મમાં કોઈ ભૂલ ના હોય તો ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.

Gujarat Vidyapith Recruitment 2024 મહત્વપૂર્ણ લિંક

નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
આવી અવનવી નોકરી માહીતી માટે અમારી વેબસાઇટ gsebgujarat ની મુલાકાત લેત્તાં રહો. આભાર….
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!