HDFC Personal Loan 2024: એચડીએફસી બેંક લોન એપ્લિકેશન આજના ઝડપી વિશ્વમાં, વધારાના ભંડોળની જરૂરિયાત અણધારી રીતે ઊભી થઈ શકે છે. ભલે તે તબીબી કટોકટી જેવા અણધાર્યા ખર્ચાઓ અથવા ઘરના નવીનીકરણ અથવા લગ્ન જેવા નોંધપાત્ર વ્યવહારોને કારણે હોય, હાથમાં પૂરતી રોકડ હોવી પડકારજનક બની શકે છે.
HDFC Personal Loan 2024
એચડીએફસી બેન્ક દ્વારા પર્સનલ લોન મેળવવી ખૂબ જ સરળ છે અન્ય બેંકની સરખામણીએ એચડીએફસી બેન્ક પર્સનલ લોન મેળવવા માટે ઓછા ડોક્યુમેન્ટ અને ઓછા વેરિફિકેશનમાં તમે બેંક દ્વારા 50000 થી લઈને 40 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મેળવી શકો છો જો તમે પણ પર્સનલ લોન મેળવવા માંગો છો અને ઇમરજન્સી પૈસાની જરૂરિયાત હોય ત્યારે પર્સનલ લોન મહત્વપૂર્ણ વિકલ્પ માનવામાં આવે છે ચલો તમને જણાવી HDFC બેન્ક દ્વારા પર્સનલ લોન કેવી રીતે મેળવશો શું છે? જરૂરી ડોક્યુમેન્ટ અને તમામ મહત્વપૂર્ણ માહિતી ?
પર્સનલ લોનની મુખ્ય વિશેષતાઓ
એચડીએફસી બેન્ક સિવાય અન્ય બેન્કના માધ્યમથી લોન મેળવ્યા આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ છે કારણ કે વ્યાજ દર ખૂબ જ વધારે હોય છે આ સાથે જ અન્ય ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે જેમકે ઘણા બધા ડોક્યુમેન્ટ ની જરૂર પડતી હોય છે જામીન ની જરૂર પડતી હોય છે ઇન્કમ સ્ત્રોત આ સિવાય ઘણી બધા વેરિફિકેશન કરવાના હોય છે ત્યારે તમે એચડીએફસી બેન્ક દ્વારા ઓછામાં ઓછી 50,000 થી લઈને 50 લાખ સુધીની લોન તમે સરળતાથી મેળવી શકો છો
HDFC Bank Personal Loan વ્યાજ દરની વિગત
HDFC Personal Loan બેન્ક દ્વારા પર્સનલ લોન મેળવવા માટે સૌથી પહેલા વ્યાજ દર ની વિગતો અને માહિતી હોવી જોઈએ એચડીએફસી બેન્ક દ્વારા વાર્ષિક 10.75% થી શરૂ થાય છે અને પર્સનલ લોન માટે અન્ય બેન્કની સરખામણી વ્યાજદર ખૂબ જ ઓછું હોય છે ચોક્કસ દર અરજદારના ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે આ સાથે જ દર મહિને ઇન્કમ સ્રોતના આધારે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે જો તમારી જોબ પ્રોફાઈલ સારી હશે અને ઇન્ક્રોઝ સારો હશે તો તમને સૌથી નીચા વ્યાજ દરમાં લોન સરળતાથી મળી જશે
HDFC પર્સનલ લોન મેળવવા માટે પાત્રતાની માહિતી
HDFC Personal Loan મેળવવા માટે પાત્રતાની વાત કરીએ તો રાજધાની ઉંમર 21 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ ઇન્ક સારો એવો હોવો જોઈએ ક્રેડિટ કોર્સ સારો હોવો જોઈએ આ સાથે જ 25,000 થી લઈને નોન સેલેરી એકાઉન્ટ ધારો કોનો આવક 50000 હોવી જોઈએ
HDFC પર્સનલ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- છેલ્લા ત્રણ મહિનાની પગાર સ્લીપ
- છેલ્લા છ મહિનાનો બેન્ક સ્ટેટમેન્ટ
- ફોર્મ 16
- પાન કાર્ડ
- એડ્રેસનો પુરાવો
HDFC બેંક પર્સનલ લોન લેવા માટે અરજી કેવીરીતે કરવી । How to Apply for HDFC Bank Personal Loan
- તમારા વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને HDFC Personal Loan બેંકની સત્તાવાર વેબસાઇટ પર નેવિગેટ કરો.
- હોમપેજ પર દેખાતા ‘પર્સનલ લોન’ વિકલ્પને શોધો અને ક્લિક કરો.
- HDFC Personal Loan 2024 પર્સનલ લોન વિભાગ સાથે સંકળાયેલા ‘એપ્લાય નાઉ’ બટન પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત વિગતો, રોજગાર માહિતી અને લોનની જરૂરિયાતો સાથે અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો જેમ કે ઓળખનો પુરાવો, સરનામું, આવક અને HDFC બેંક દ્વારા વિનંતી કરાયેલ કોઈપણ અન્ય દસ્તાવેજો.
- HDFC બેંક આપેલી માહિતીની ખરાઈ કરશે.
- એકવાર મંજૂર થયા પછી, લોનની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થશે.
- HDFC બેંકના ઓનલાઈન પોર્ટલ અથવા ગ્રાહક સેવા ચેનલો દ્વારા તમારી અરજીની સ્થિતિનો ટ્રૅક રાખો.