HDFC Scholarship Yojana: દેશમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેવો ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રસ ધરાવે છે પરંતુ આર્થિક તંગી અને પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ નથી મેળવી શકતા આવા સંજોગોમાં ઘણી બધી સંસ્થાઓ અને કંપનીઓ છે જેના માધ્યમથી સારો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે સ્કોલરશીપની સહાયતા આપતા હોય છે. આ બેન્ક ભણવા માટે આપી રહ્યા છે 75 હજારની સ્કોલરશીપ
HDFC Scholarship Yojana
વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી સ્કોલરશીપ ની જાહેરાત. HDFC ગુજરાત સરકાર શૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ જો તમે પણ તમારા બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરિત કરવા માંગો છો તો આપ સૌને જણાવી દઈએ એચડીએફસી બેન્ક દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે 75 હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાયતા તમને એચડીએફસી બેન્ક દ્વારા આપવામાં આવે છે
સ્કોલરશીપનું નામ | એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ (HDFC Scholarship Yojana) |
યોજનાનો પ્રારંભ કરનાર | એચડીએફસી બેંક |
સ્કોલરશીપની રકમ | 75,000 રૂપિયા સુધી |
લાભાર્થી | ધોરણ 1 થી પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પોર્ટલનું નામ | Buddy4Study |
HDFC Scholarship પરિવર્તન સ્કોલરશીપની વિગતો
HDFC Scholarship Yojana: એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ 2024 Buddy4Study પોર્ટલ મારફતે આપવામાં આવશે. આ સ્કોલરશીપ ધોરણ 1 થી 12, ડિપ્લોમા, આઈ ટી આઈ, પોલિટેકનિક, યુજી અને પી જીના વિદ્યાર્થીઓને મળી શકે છે, અને રૂ. 75,000 સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે.
HDFC Scholarship પાત્રતા
- જો તમારું બેન્ક એકાઉન્ટ આ બેંકની અંદર છે તો તમે સરળતાથી સ્કોલરશીપ મેળવી શકો છો
- આ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવવાના માપદંડમાં, વિદ્યાર્થીઓએ અગાઉની પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ પ્રાપ્ત કર્યા હોવા જોઈએ.
- પરિવારમાં વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
- આ સ્કોલરશિપ માટે આવી પરીસ્થિતિમાંથી પસાર થતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે જેમણે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કોઈ વ્યક્તિગત અથવા પરિવારની આકસ્મિક આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો હોય.
- આ સાથે જ પાત્રતા અંગેની વાત કરીએ તો ધોરણ 1 થી પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ એચડીએફસી બેન્ક સ્કોલરશીપ મેળવી શકે છે
- hdfc bank સ્કોલરશીપ મેળવવા માટે તમારે નજીકની એચડીએફસી બેન્ક ઉપર જવાનું રહેશે અથવા ઓનલાઈન પણ અરજી ફોર્મ ભરી શકો છો
- પાત્રતા વિશે વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા બાળકો તેમજ શહેરી ક્ષેત્રમાં રહેતા બાળકો જેવો અભ્યાસ મેળવવા માટે નાણાકીય સહાયતા લેવા માંગે છે તેઓ આ યોજનાના માધ્યમથી નાણાકીય સહાયતા 75 હજાર રૂપિયા સુધીની મેળવી શકે છે
- માત્ર ભારતીય નાગરિકો આ સ્કોલરશિપ માટે પાત્ર છે.
આ પણ વાંચો : Kanya Utthan Yojana 2024: આ યોજના હેઠળ દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય, આ રીતે કરો ઓનલાઈન અરજી
HDFC Scholarship જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- અગાઉના વર્ષની માર્કશીટ
- ઓળખ પ્રૂફ
- અરજદારનું બેંક પાસબુક
- આવક પ્રમાણપત્ર
- વર્તમાન વર્ષની પ્રવેશ પત્ર (ફી રસીદ/એડમિટ પત્ર/સંસ્થાનું આઈડી કાર્ડ/બોનાફાઈડ સર્ટિફિકેટ)
ફોર્મ કેવી રીતે ભરો?
- એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશીપ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે buddy4study.com પર જવાનું રહેશે
- સ્કોલરશીપ શોધો : પછી “View All Scholarship” પર ક્લિક કરો.
- પરીવાર્થન સ્કોલરશીપ શોધો : “એચડીએફસી બેંક પરિવર્તન સ્કોલરશિપ” શોધી તેના નીચે “View Scholarship” પર ક્લિક કરો.
- અરજી કરો : “Apply Now” પર ક્લિક કરો.
- ફોર્મ ભરો : સમગ્ર ફોર્મ ભરી, વ્યકિતગત માહિતી, શૈક્ષણિક માહિતી વગેરે ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો : જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |