IAF Recruitment 2024: ઘણા વિદ્યાર્થીઓ દેશની સેવા કરવા માટે એરફોર્સમાં સેવા આપવાનું સ્વપ્ન જુએ છે. એટલા માટે તે એરફોર્સમાં ભરતી માટે સતત તૈયારીઓ કરે છે. જો તમે પણ એવા વિદ્યાર્થીઓમાંથી છો જે ભારતીય વાયુસેનામાં જોડાવાનું સપનું જોઈ રહ્યા છે. તેમના માટે સારા સમાચાર લાવ્યા છે!
ભારતીય વાયુસેના ભરતી 2024 (IAF Agniveer Vayu Recruitment 2024)
ભારતીય વાયુસેનાએ અગ્નિવીર એરફોર્સની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 8મી જુલાઈ 2024થી શરૂ કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે . 18 ઓક્ટોબરના રોજ ભરતી પરીક્ષા લેવામાં આવશે.
સંસ્થા | ઈન્ડિયન એરફોર્સ |
પોસ્ટનું નામ | અગ્નિવીર વાયુ તથા અન્ય વિવિધ પોસ્ટ |
ખાલી જગ્યાઓની સંખ્યા | 2500 |
IAF અગ્નિવીર વય મર્યાદા | 21 વર્ષ સુધી |
સત્તાવાર વેબસાઇટ | https://agnipathvayu.cdac.in |
પોસ્ટ અને ખાલી જગ્યા વિશે
- અગ્નિવીર વાયુ
- AFCAT (ફ્લાઈંગ)- 29
- AFCAT ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ- 156
- એરોનોટિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ (AE (L)- 111
- એરોનોટિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ (AE (M))- 45
ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુ ભરતી 2024
ઈન્ડિયન એરફોર્સ IAF એ અગ્નિવીર વાયુની પોસ્ટ માટે નોટિફિકેશન 2024 બહાર પાડ્યું છે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 28-06-2024 છે. જેઓ IAF Agniveer Vayu Recruitment 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ સક્ષમ હશે. ઓનલાઈન અરજી શેડ્યૂલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે, પાત્રતા માપદંડ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક.
ઈન્ડિયન એરફોર્સ & અગ્નિવીર વાયુ ભરતી અંગે વધુ માહિતી માટે અહિંં ક્લિક કરો
શૈક્ષણિક લાયકાત:
- માન્ય બોર્ડ/સંસ્થામાંથી સંબંધિત શિસ્તમાં 12મું (ભૌતિક, રસાયણશાસ્ત્ર, ગણિત વિષયો સાથે)/એન્જિનિયરિંગ ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ.
- ઉમેદવારોનો જન્મ 3 જુલાઈ 2004 પહેલા અને 31 જાન્યુઆરી 2008 પછી થયો ન હોવો જોઈએ.
વય મર્યાદા
- ઉમેદવારોનો જન્મ 2 જુલાઈ 2004 થી 3 જાન્યુઆરી 2008 ની વચ્ચે હોવો જોઈએ.
- ઉમેદવારોની ઉંમર લઘુત્તમ 17.5 વર્ષ અને મહત્તમ 21 વર્ષ હોવી જોઈએ .
- AFCAT અને NCC સ્પેશિયલ એન્ટ્રી દ્વારા ફ્લાઈંગ બ્રાન્ચઃ 20 થી 24 વર્ષ
- ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) શાખા: 20 થી 26 વર્ષ
પગાર
- પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રથમ વર્ષ માટે દર મહિને રૂ. 30,000નો પગાર મળશે .
- ફ્લાઈંગ ઓફિસર: ₹ 56,100 – ₹ 1,77,500,
- આમાં કોર્પસ ફંડ તરીકે 9,000 રૂપિયા કાપવામાં આવશે. આવી સ્થિતિમાં, પ્રથમ વર્ષમાં હાથમાં પગાર 21,000 રૂપિયા હશે.
- બીજા વર્ષે 10% વધારા સાથે, પગાર મળશે
- એ જ રીતે, દર વર્ષે પગારમાં 10% વધારો થશે.
મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ | 30 મે 2024 |
પરીક્ષા તારીખ | 28 જૂન 2024 |
IAF ઇન્ડિયન એરફોર્સ ભરતી પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- શારીરિક પરીક્ષણ
- તબીબી તપાસ
આ પણ વાંંચો:GSEB Purak Pariksha: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે,ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર
IAF ઇન્ડિયન એરફોર્સ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- સરનામાનો પુરાવો
- શૈક્ષણિક દસ્તાવેજો
- પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ
- જાતિ પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ઈ-મેલ આઈડી
આ પણ વાંંચો:Ikhedut Portal Pashupalan Yojana:પશુપાલન ને લગતી યોજના નું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ
IAF ઇન્ડિયન એરફોર્સ ભરતીમાં કેવી રીતે અરજી કરવી ?
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://agnipathvayu.cdac.in/
- એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
- AGNIVEERVAYU INTAKE ભરતી 2024 વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
IAF ઇન્ડિયન એરફોર્સ ભરતી ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો
IAF ઇન્ડિયન એરફોર્સ ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટે અહિં ક્લિક કરો