IMU Recruitment 2024: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી લઈને આવ્યું છે યુવાનો માટે ભરતી.
IMU Recruitment 2024
ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી (IMU) દ્વારા આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ (ફાઇનાન્સ) પોસ્ટ્સની 27 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.
સંસ્થાનું નામ | ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી (IMU Recruitment 2024) |
પોસ્ટ નામ | આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ (ફાઇનાન્સ) |
કુલ જગ્યા | 27 |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
સ્થળ | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/08/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://www.imu.edu.in/imunew/ |
આ પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટનું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત |
મદદનીશ | 15 | સ્નાતક (50% ગુણ) |
સહાયક (નાણા) | 12 | વાણિજ્ય અથવા ગણિત અથવા આંકડા સાથે સ્નાતક (50% ગુણ) |
કુલ જગ્યા | 27 | ——- |
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 50% ટકા સાથે પાસ હોવો જોઈએ.
વય મર્યાદા
અરજી કરવાની વય મર્યાદા 18-35 વર્ષ છે. વય મર્યાદાની ગણતરી માટેની નિર્ણાયક તારીખ 30 ઓગસ્ટ 2024 છે. નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
અરજીઓ 9 ઓગસ્ટ, 2024થી શરૂ થશે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ અને એપ્લિકેશન લિંક એક્ટિવ થાય કે તરત જ અરજી કરવી જોઈએ.
અરજીની ફી કેટલી છે?
જનરલ, EWS અને OBC કેટેગરી માટે | 1000 રૂપિયા |
SC અને ST ઉમેદવારો માટે | 700 રૂપિયા |
PWD અને મહિલા ઉમેદવારોને માટે | ફી ભરવામાંથી મુક્તિ |
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
(How to Apply Online IMU Recruitment 2024) કેવીરીતે કરશો અરજી?
- ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી (IMU) ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://jobapply.in/imu2024/Default.aspx પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |