Indian Air Force Recruitment 2024: ભારતીય વાયુસેનામાં નોકરી કરવા માંગતા યુવાનો માટે મહત્વના સમાચાર છે. ભારતીય વાયુસેનાએ 3 ઓગસ્ટ 2024ના રોજ વિવિધ ગ્રુપ C પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે.
Indian Air Force Recruitment 2024
સંસ્થાનું નામ | ભારતીય વાયુસેના (Indian Air Force Recruitment 2024) |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 182 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 1 સપ્ટેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઇટ | indianairforce.nic.in |
કઈ-કઈ પોસ્ટ માટે કરાશે ભરતી?
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) | 157 |
ટાઇપિસ્ટ | 18 |
ડ્રાઇવર | 07 |
કુલ | 182 |
Indian Air Force Recruitment 2024: શૈક્ષણિક લાયકાત
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) | 12 પાસ અને અંગ્રેજી ટાઇપિંગ 35 શબ્દ પ્રતિ મિનિટ અથવા હિન્દી ટાઇપિંગ 30 શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઈએ. |
ટાઇપિસ્ટ | 12 પાસ અને અંગ્રેજી ટાઇપિંગ 35 શબ્દ પ્રતિ મિનિટ અથવા હિન્દી ટાઇપિંગ 30 શબ્દ પ્રતિ મિનિટ હોવી જોઈએ. |
ડ્રાઇવર | 10 પાસ, LMV અને HMV ડ્રાઇવિંગ લાઇસન્સ અને 2 વર્ષનો અનુભવ. |
વય મર્યાદા
Indian Air Force Recruitment 2024: પોસ્ટ મુજબ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 1 સપ્ટેમ્બર 2024 સુધીમાં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. OBC (NCL) માટે 3 વર્ષ અને SC/ST માટે 5 વર્ષની ઉંમરની છૂટ આપવામાં આવશે.
અરજી ફી
ભારતીય વાયુસેના ગ્રૂપ C (LDC, ટાઇપિસ્ટ, ડ્રાઇવર) ખાલી જગ્યા 2024 માટે અરજી કરવા માટે કોઈ અરજી ફી ચૂકવવાની નથી.
Indian Air Force Recruitment 2024: પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- ફિઝિકલ ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ
અરજી કરવાની છેલ્લી તારીખ
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1મી સપ્ટેમ્બર 2024છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.
Indian Air Force Recruitment 2024: કેવીરીતે કરશો અરજી?
- ભારતીય વાયુસેના ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે indianairforce.nic.in પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |