Indian Bank jobs 2024: જો તમે ગ્રેજ્યુએટ હોવ તો ઇન્ડિયન બેંકમાં નોકરી માટે સુવર્ણ તક, જલ્દી કરો નહીં તો રહી જશો

Indian Bank jobs 2024: ઇન્ડિયન બેંકમાં નોકરી મેળવવાની 300 જગ્યા ઉપર થશે ભરતી બેંકમાં અધિકારી બનવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર આવી ગયા છે ઇન્ડિયન બેંકે લોકલ બેન્ક ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જે ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તે ઇન્ડિયન બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે

Indian Bank jobs 2024

બેન્કમાં અધિકારી બનવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઇન્ડિયા બેન્કે લોકલ બેન્ક ઓફિસર (સ્કેલ-1)ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તે ઇન્ડિયન બેન્કની સત્તાવાર વેબસાઇટ indianbank.in પર જઈને અજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઈન્ડિયન બેન્ક ભરતી 2024 માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2024 છે. એલબીઓ પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 85920 રૂપિયા પગાર મળશે.

સંસ્થાનું નામઇન્ડિયન બેંક (Indian Bank jobs 2024)
પોસ્ટ નામલોકલ બેન્ક ઓફિસર
કુલ જગ્યા300
અરજી પ્રક્રીયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.indianbank.in/

શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર ઓછામાં ઓછા પાસિંગ માર્ક સાથે કોઈપણ માન્ય શાળામાંથી સાતક કરેલું હોવું જોઈએ ઉમેદવાર પાસે માન્ય મળશે ડિગ્રી પ્રમાણપત્ર હોવું જરૂરી છે આ સંબંધિત વધુ માહિતી માટે તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 1 જુલાઈ 2024 સુધી 20થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં, OBC કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ, SC, ST કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ અને વિકલાંગોને દસ વર્ષની છૂટછાટ મળશે.

અરજીની ફી કેટલી છે?

શ્રેણીઅરજી ફી
જનરલ અને અન્ય ઉમેદવારે1000 રૂપિયા
એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારે150 રૂપિયા

અરજી કરવાની છેલ્લી તારીખ

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.

ITBP Bharti 2024: 10 પાસ ઉમેદવારો માટે ITBPમાં કોન્સ્ટેબલની જગ્યા માટે ભરતી

પસંદગી પ્રક્રિયા ભરતી માટેની

ભરતી પ્રક્રિયા ચાર તબક્કામાં થશે

  • લેખિત પરીક્ષા(200 માર્ક્સ)
  • ઈન્ટરવ્યૂ (100 માર્ક્સ)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ પરીક્ષા

(How to Apply Online ndian Bank jobs 2024) કેવીરીતે કરશો અરજી?

  • Indian Bank ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ibpsonline.ibps.in/iblbojul24/ પર જવાનું રહેશે
  • Apply Online Recruitment of Local Bank Officers – 2024 પર ક્લિક કરો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • વિનંતી કરેલ વિગતો દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
  • તેની પ્રિન્ટ કાઢીને રાખો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!