Indian Navy Agniveer: નેવીમાં અગ્નિવીર એમઆરની જગ્યાઓ પર ભરતી,અહીં ક્લિક કરીને ભરો ફોર્મ

Indian Navy Agniveer: નેવી અગ્નિવીર MR ભરતી માટે લાયક ઉમેદવારોની પસંદગી બે તબક્કાની પરીક્ષા દ્વારા કરવામાં આવશે

Indian Navy Agniveer

નમસ્કાર મિત્રો આપ અગ્નિવીરમાં નોકરીની શોધ કરી રહ્યા છો તો આજના આર્ટિકલમાં અમે વધુ એક અગ્નિવીરમાં નોકરી વિશે આપને માહિતી આપી રહ્યા છીએ. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.નેવી Agniveer MR ભરતી માટે લાયક ઉમેદવારોની પસંદગી બે તબક્કાની પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેમાં શારીરિક માપન અને શારીરિક તંદુરસ્તી કસોટીનો સમાવેશ થાય છે. આ પછી ઉમેદવારોની મેડિકલ ટેસ્ટ પણ થશે

ભારતીય નૌકાદળ અગ્નિવીર એમઆર ભરતી 2024 માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 13 મે, 2024ના રોજથી શરૂ થશે.ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 મે, 2024 છે

વય મર્યાદા

Agniveer અરજી કરનાર ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 ની વચ્ચે હોવો જોઈએ. જો તમારી પાસે જન્મ તારીખ છે તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો.એટલે કે અરજીની ઉંમર 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

  • અખિલ ભારતીય કમ્પ્યુટર-આધારિત પરીક્ષા- INET ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ માટે લેવામાં આવશે. તે ભારતીય નૌકાદળ પ્રવેશ પરીક્ષામાં મેળવેલા સ્કોરના આધારે કરવામાં આવે છે.
  • પસંદગી માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) માં લાયકાત મેળવવી ફરજિયાત છે.
  • કમ્પ્યુટર આધારિત કસોટી તે 50 પ્રશ્નો મહત્તમ 50 ગુણના અને 30 મિનિટ નો સમય રહસે.
  • પ્રારંભિક તબીબી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને “અંતિમ તબીબી પરીક્ષામાં ફિટનેસને આધારે કામચલાઉ રીતે યોગ્ય ગણવામાં આવશે.

અરજી કરવાની રીત

  • ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ agniveernavy.cdac.in પર મુલાકાત લઈને પ્રારંભ કરો.
  • સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચો અને પછી “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો
  • તમારું નામ, શિક્ષણ અને અનુભવ જેવી વિગતો પ્રદાન કરીને, અરજી ફોર્મ ભરો
  • ફોર્મના તમામ વિભાગોને ચોક્કસ રીતે પૂર્ણ કરવાની ખાતરી કરો.
  • ધ્યાનમાં રાખો કે તમારે તમારી શ્રેણીના આધારે એપ્લિકેશન ફી પણ ચૂકવવાની જરૂર પડશે.
  • પૂર્ણ થયેલ અરજી ફોર્મ સબમિટ કરો, પછી તમારા રેકોર્ડ્સ માટે તેની એક નકલ છાપો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!