ITBP Bharti 2024: 10 પાસ ઉમેદવારો માટે ITBPમાં કોન્સ્ટેબલની જગ્યા માટે ભરતી

ITBP Bharti 2024: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ(ITBP) દ્વારા 128 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.

ITBP Bharti 2024

નમસ્કાર મિત્રો, જો તમે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં નોકરી મેળવવા માંગો છો , તો તમારા માટે મહત્વના સમાચાર છે કે ,ITBP દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે ITBP Recruitment2024 હેઠળ હેડકોન્ટેબલ (ડ્રેસર વેટરનરી), કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ), અને કોન્સ્ટેબલ (કેનલમેન) ITBP વેટરનરી સ્ટાફ ભરતી અને અન્ય વિવિધ પોસ્ટ વગેરે માટેની (12/08/2024) 128 વિવિધ જગ્યાઓની પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે

સંસ્થાનું નામઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ(ITBP Bharti 2024)
પોસ્ટ નામહેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી), કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ), અને કોન્સ્ટેબલ (કેનલમેન)
કુલ પોસ્ટ્સ128
સ્થળભારત
અરજી પ્રક્રિયાઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ10-09-2024
ઓફિસિયલ વેબસાઇટhttps://www.itbpolice.nic.in/

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ


પોસ્ટ નામ
કુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ) 115
કોન્સ્ટેબલ (કેનલમેન)04
હેડકોન્ટેબલ (ડ્રેસર વેટરનરી)09

શૈક્ષણિક લાયકાત

ITBPની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને તેમજ જરૂરી લાયકાત નિચે આપેલ છે.

પોસ્ટ નામલાયકાત
કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ)10મું પાસ
કોન્સ્ટેબલ (કેનલમેન)10મું પાસ
હેડકોન્ટેબલ (ડ્રેસર વેટરનરી)વેટરનરી માં પ્રમાણપત્ર / ડિપ્લોમા

વયમર્યાદા

ITBP હેડ કોન્ટેબલ (ડ્રેસર વેટરનરી) અને કોન્સ્ટેબલ (કેનલમેન) માટે વય મર્યાદા 18 વર્ષથી 27ની વચ્ચે હોવી જોઇએ. કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ) ની વય મર્યાદા 18-25 વર્ષ છે. અરજી ફોર્મની છેલ્લી તારીખ એટ્લે કે 10 સપ્ટેમ્બર 2024 ધ્યાનમાં લેવામા આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

અરજીઓ 3 ઓગસ્ટ, 2024થી શરૂ થશે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ અને એપ્લિકેશન લિંક એક્ટિવ થાય કે તરત જ અરજી કરવી જોઈએ.

અરજીની ફી કેટલી છે?

વર્ગઅરજી ફી
જનરલ, OBC અને EWS₹ 100
SC/ST, ESM ઉમેદવારો અને મહિલા ઉમેદવારોફી માંથી મુક્તિ

પસંદગી પ્રક્રિયા

  • સ્કિલ ટેસ્ટિંગ
  • મેડિકલ
  • દસ્તાવેજની ચકાસણી
  • લેખિત પરીક્ષાનો

How To Apply Online In ITBP Bharti 2024

  • ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://recruitment.itbpolice.nic.in/rect/index.php પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!