Jio recharge plan 2024: રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. Jio એ પોતાના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. રિચાર્જ પ્લાનમાં બદલાવ પછી, Jioના લિસ્ટમાં હજુ પણ ઘણા સસ્તા પ્લાન છે.
Jio recharge plan 2024
રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ હવે Jio યુઝર્સને ફ્રી કોલિંગ, ડેટા અને OTT સબસ્ક્રિપ્શન માટે વધુ પૈસા ખર્ચવા પડશે. જ્યારથી પ્લાન મોંઘા થયા છે, ત્યારથી યુઝર્સ સસ્તા અને સસ્તું પ્લાન શોધી રહ્યા છે. જો તમે પણ Jio સિમનો ઉપયોગ કરો છો અને ઓછા ખર્ચે વધુ નફાકારક પ્લાન શોધી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે.
Jio ઑફરનો નવો સૌથી સસ્તો પ્લાન
Jio recharge plan 2024 જો તમે પણ તમારા જિયો નંબર પર 899 રૂપિયાના પ્લાનથી રિચાર્જ કરાવો છો તો તમને તેમાં 90 દિવસની લાંબી વેલિડિટી મળી જાય છે. તમને સાથે ત્રણ મહિના સુધી રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય છે. જો તમે લાંબી વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યાં છો તો આ એક સારો વિકલ્પ છે. તેમાં તમને અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે.પ્લાનમાં તમને 20GB ડેટા વધારાનો મળશે
રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને 90 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરે છે. તમે કોઈપણ નેટવર્કમાં 90 દિવસ સુધી ફ્રી કોલિંગ કરી શકો છો. ફ્રી કોલિંગની સાથે તમને દરરોજ 100 ફ્રી SMS પણ આપવામાં આવે છે. આ પ્લાન લીધા પછી તમારે 90 દિવસ સુધી અન્ય કોઈ રિચાર્જની જરૂર નહીં પડે.
જો તમે મૂવીઝ અને વેબ સિરીઝ જોવાના શોખીન હોવ તો પણ આ પ્લાન તમારા માટે સારો વિકલ્પ બની જાય છે. આમાં તમને Jio Cinema અને Jio TVનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ સાથે જ તમને Jio Cloudની ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે.
કંપની આપી રહી છે ફ્રી 5G ડેટા
Jio recharge plan 2024 જિયોનો આ પ્લાન અનલિમિટેડ ટ્રુ 5G ડેટા પણ ઓફર કરે છે. જો તમારા ક્ષેત્રમાં 5G નેટવર્કનું એક્સેસ છે તો તમે અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકો છો. જિયો પોતાના યૂઝર્સને અન્ય બેનિફિટ્સ પણ આપી રહ્યું છે. જેમાં તમને 90 દિવસ સુધી જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. આ સાથે જિયો ટીવી અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.
GSEB Duplicate Marksheet 2024: ધોરણ 10 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
Jioની યાદીમાં સૌથી શક્તિશાળી પ્રીપેડ પ્લાન
આ લિસ્ટમાં જિઓનો 3599 રૂપિયા વાળો પ્લાન પ્લાન એક આખા વર્ષ માટે એટલે કે 365 દિવસનો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS અને 2GB ડેટાની સાથે કુલ 78GB એક્સ્ટ્રા ડેટા મળે છે.
Jio recharge plan 2024 એટલું જ નહીં, આ પ્લાન સાથે યુઝર્સને એમેઝોન પ્રાઇમ મોબાઇલ, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોની લિવ, ઝી5, જિઓ સિનેમા પ્રીમિયમ સહિત કુલ 14 OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ બધા સિવાય યુઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ ટ્રુ 5જીની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ લિંક :
ઓફિશિયલ વેબસાઈટ માટે : | અહીં ક્લિક કરો |