LIC Apply 2024: જલ્દી કરો! વગર પરીક્ષાએ ઓફિસર બનવા માટે ગોલ્ડન ચાંસ, અંતિમ તારીખ ચૂક્યા વગર તાત્કાલિક કરો અરજી

LIC Apply 2024: શું તમે પણ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેઓ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

LIC Apply 2024

LICમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) દ્વારા 2024 માટે જુનિયર આસિસ્ટન્ટની જગ્યાો માટે મોટી ભરતી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી 200 ખાલી જગ્યાઓ માટે છે.

સંસ્થાLIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ
પોસ્ટનું નામજુનિયર આસિસ્ટન્ટ
પોસ્ટની કુલ સંખ્યા 200
અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઇટhttps://www.lichousing.com/

શૈક્ષણિક લાયકાત

આ પદ માટે અરજદારે મિનિમમ 60% ગુણ સાથે કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતક હોવું જરૂરી છે. ઉપરાંત, ઉમેદવાર કોમ્પ્યુટર અથવા માહિતી ટેકનોલોજી વિષયમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અથવા તેમને તે વિષયમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ.

રાજ્યવાર ખાલી જગ્યા આ પ્રમાણે છે

આંધ્રપ્રદેશ 12
આસામ 5
છત્તીસગઢ 6
ગુજરાત 5
હિમાચલપ્રદેશ 3
જમ્મુ અને કાશ્મીર 1
કર્ણાટક 38
મધ્યપ્રદેશ 12
મહારાષ્ટ્ર 53
પુડુચેરી 1
સિક્કિમ 1
તામિલનાડુ 10
તેલંગાણા 31
ઉત્તરપ્રદેશ 17
પશ્ચિમ બંગાળ 05

LIC Apply 2024 વય મર્યાદા

પોસ્ટ મુજબ લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 28 વર્ષ. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે.

કેટલો મળશે પગાર

પ્રતિમહિને વેતન 32,000 થી 35,200 રૂપિયા વચ્ચે હશે, જે પોસ્ટિંગના સ્થળ પર આધાર રાખે છે. આમાં બેઝિક પગાર, HRA, અન્ય લાભો અને PF શામેલ છે.

અરજીની ફી કેટલી છે?

અરજદારોને રૂ. 800/- (18% GST સાથે) અરજી ફી ચૂકવવી પડશે, જે માત્ર ઓનલાઈન મોડ દ્વારા ચુકવી શકાશે.

LIC Apply 2024 કેવીરીતે કરશો અરજી?

  • જીવન વીમા નિગમ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ibpsonline.ibps.in/licjajul24/ પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!