Namo Laxmi Yojana: નમો લક્ષ્મી સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ

Namo Laxmi Yojana: નમો લક્ષ્મી સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ 7 જૂનના રોજથી પ્રવેશોત્સવ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્રથમ દિવસે જ હપ્તાની ચુકવણીનું આયોજન કરાયું છે. આ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Namo Laxmi Yojana 2024

શિક્ષણ વિભાગ દ્વારા નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તાની ચુકવણી માટેનો નિર્ણય કર્યો હોવાનું માહતી મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ બંને યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂ. 85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 27 જૂનના રોજથી પ્રવેશોત્સવ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્રથમ દિવસે જ હપ્તાની ચુકવણીનું આયોજન કરાયું છે. આ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Namo Laxmi Yojana નમો લક્ષ્મી યોજના 2024

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 15000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50 હજાર રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના 2024 અંતર્ગત મળી ગઈ હશે.

યોજનાનું નામગુજરાત નમો લક્ષ્મી યોજના.
શરૂ કરેલ વર્ષ૨૦૨૪.
ક્યારે જાહેરાત કરવામાં આવી02/02/2024
શરૂ કરવામાં આવીનાણામંત્રી કનુભાઈ દેસાઈ
લાભાર્થીઓધોરણ ૯ થી ૧૨ ની છોકરીઓ માટે.
લાભોરૂ. ૫૦,૦૦૦/- ની શિષ્યવૃતિ ૪ વર્ષ માટે.
ધોરણ ૯ અને ૧૦ માં દર વર્ષે રૂ. ૧૦,૦૦૦/-.
ધોરણ ૧૧ અને ૧૨ માં દર વર્ષે રૂ. ૧૫,૦૦૦/-.
નોડલ વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
આર્થિક સહાયકુલ 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઇન
Official Websitehttps://cmogujarat.gov.in/

નમો લક્ષ્મી સ્કીમ નો હેતુ

Namo Laxmi Yojana શરૂ કરવા પાછળનો ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રો

 • લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે.
 • માત્ર ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીનીઓને જ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
 • સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની ની અટેન્ડન્સ હોવી જરૂરી છે.
 • અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે.
 • અરજદાર વિદ્યાર્થીની ના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે.

Namo Laxmi Yojana જરૂરી દસ્તાવેજો

ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ/ નાણાકીય સહાય માટે અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે

 • ગુજરાતનો નિવાસસ્થાન/ રહેઠાણનો પુરાવો.
 • આધાર કાર્ડ.
 • જાતિ પ્રમાણપત્ર. (જો લાગુ હોય)
 • આવકનું પ્રમાણપત્ર.
 • મોબાઇલ નંબર.
 • બેંક ખાતાની વિગતો.
 • શિક્ષણ સંબંધિત દસ્તાવેજો.
 • માતા-પિતાનું આધાર કાર્ડ.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!