NCERT Recruitment 2024: જલ્દી કરો! વગર પરીક્ષાએ ઓફિસર બનવા માટે ગોલ્ડન ચાંસ, જો આ લાયકાત ધરાવતા હોય તો તાત્કાલિક કરો અરજી

NCERT Recruitment 2024: શું તમે પણ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

NCERT Recruitment 2024

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERT નોકરી કરવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર છે. જે ઉમેદવારો આ પદ સંબંધિત લાયકાત ધરાવે છે. જે અંતર્ગત પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.આ પદો માટે અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો NCERT સાઇટ https://ncert.nic.in/ પર જઈને અરજી કરી શકે છે. ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

સંસ્થાનું નામરાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT Recruitment 2024)
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ123
પરીક્ષા સ્તરરાષ્ટ્રીય કક્ષા
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યુ
અરજી કરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2024
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://ncert.nic.in/

કઈ-કઈ પોસ્ટ માટે કરાશે ભરતી?

પોસ્ટનું નામખાલી જગ્યાઓ
આસિસ્ટન્ટ પ્રોફેસર31
એસોસિયેટ પ્રોફેસર58
પ્રોફેસર33
લાઈબ્રેરિયન01
કુલ123

NCERT Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

NCERT પ્રોફેસર ભરતી 2024 માટે, લાયકાતના માપદંડો મુખ્યત્વે ચોક્કસ હોદ્દાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત પર આધારિત છે. દરેક પોસ્ટ માટે અધિકૃત સૂચનામાં ઉલ્લેખિત કર્યા મુજબ ઉમેદવારો પાસે સંબંધિત ડિગ્રી અને પ્રમાણપત્રો હોવા આવશ્યક છે

આસિસ્ટન્ટ પ્રોફેસર

એસોસિયેટ પ્રોફેસર

લાઈબ્રેરિયન

આ પણ વાંચો : India Post Recruitment 2024: જો તમે 10મું પાસ હોવ તો ભારતીય પોસ્ટમાં નોકરી માટે મોટી તક, જલ્દી કરો નહીં તો રહી જશો, આજે ફોર્મ છેલ્લો દિવસ

NCERT Recruitment 2024 વય મર્યાદા

પોસ્ટ મુજબ લઘુત્તમ વય 23 વર્ષ અને મહત્તમ 50 વર્ષ. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે.

અરજીની ફી કેટલી છે?

જનરલ, OBC અને EWS કેટેગરીઝ100 રૂપિયા
SC/ST/OBC/PWBDફી ભરવામાંથી મુક્તિ

આ પણ વાંચો : Surat Jilla panchayat: સુરત જીલ્લા પંચાયત કચેરીમાં નોકરી સુવર્ણ તક,અરજી કરવાની છેલ્લી તક, તરત જ ફોર્મ ભરો, આજે ફોર્મ છેલ્લો દિવસ

પસંદગી પ્રક્રિયા

પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ-કમ-સીટીસી વાટાઘાટો પર આધારિત હશે. ઇન્ટરવ્યુ 100 માર્કસનો હશે. ઇન્ટરવ્યુમાં લાયક બનવા માટેના ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.

(How to Apply Online NCERT Recruitment 2024) કેવીરીતે કરશો અરજી?

  • સૌ પ્રથમ, NCERT સાઇટ ncert.nic.in/ પર જાઓ.
  • હોમ પેજ પર દેખાતી જાહેરાત પર જાઓ અને ખાલી જગ્યાઓ પર ક્લિક કરો.
  • જેમ તમે ખાલી જગ્યાઓ પર ક્લિક કરશો તો તમને જાહેરાત નંબર 174/2024 જોશો અને તેની જમણી બાજુએ Apply Now નો વિકલ્પ દેખાશે.
  • Apply Now પર ક્લિક કરીને તમે તમારી લાયકાત મુજબ પોસ્ટ માટે અરજી કરી શકો છો.
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!