NEET Result 2024: શિક્ષણ મંત્રાલય દ્વારા NTAએ NEET UGમાં ગ્રેસ માર્કસ આપવાના વિવાદને લઈને અને આ વિવાદના સમાધાન માટે ચાર સભ્યોની પેનલની રચના કરી છે સાથે જ આ પેનલ ડ્રેસ માર્ગ મેળવવાના 1500 જેટલા ઉમેદવારોના ગ્રેસ માર્કસ માર્કસની સમીક્ષા કરવામાં આવશે.
NEET Result 2024
સમગ્ર ભારતમાં નીટ પરીક્ષાને લઈને હોબાળો મચી ગયો છે અને ઘણા બધા છાત્રો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને પરિણામને લઈને વિરોધ કરી રહ્યા છે આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે પરંતુ નીટ પરીક્ષા આપનારા ઉમેદવારોની ફરિયાદો હજુ સુધી અંત આવ્યો નથી આવા ઉમેદવારો સતત તેમની સમસ્યાઓ શોષણ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યા છે આટલા મોટા ભાઈ પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓને અનેક સવાલ ઊભા કર્યા છે. આ સિવાય પરીક્ષા આપી રહેલા લગભગ 23 લાખ ઉમેદવારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે ચલો તમને જણાવી દઈએ શા માટે નીટ પરિણામને લઈને મામલો આટલો ઉપગ્રહ બન્યો અને એડમિટ કાર્ડ અંગે શું વિગતો છે ચલો તમે વિગતવાર જણાવીએ
નીટ પરીક્ષા અને પરિણામને લઈને વિવાદ અટકવાનો નથી. ગ્રેસ માર્ક્સ અને વધુ ટોપર્સનો મુદ્દો ચર્ચામાં છે. દરમિયાન હવે પટના અને ગોધરામાં આ પરીક્ષામાં મોટી બબાલ થઈ હોવાની ચર્ચા છે. આ વખતે NEETની પરીક્ષા 5મી મેના રોજ દેશભરમાં લેવામાં આવી હતી. તેમાં કુલ 23 લાખ 33 હજાર 297 વિદ્યાર્થીઓ બેઠા હતા.
હવે વાંચો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું સંપૂર્ણ નિવેદન…
NEET-UG વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન પણ સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે નીટ પરીક્ષામાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. તેમણે કહ્યું કે દર વર્ષે 24 લાખ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં ભાગ લે છે. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને 1500 થી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે જોડાયેલો છે, તેથી સરકાર આ મામલે કોર્ટને જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ તારીખે ફરીથી યોજાશે નીટની પરીક્ષા
નીટ UG પણ મહત્વના નિર્ણય આવ્યા છે સામે આપ સૌને જણાવી દઈએ મળતી વિગતો અનુસાર પરીક્ષા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે 23 જૂને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને જૂનમાં જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે જેથી કરીને જુલાઈમાં કાઉન્સલિંગને કોઈપણ પ્રકારની અસર ના પડે અને કાઉન્સિલિંગ દ્વારા પ્રવેશ કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો એડમિશન લઈ શકે.
આ પણ વાંંચો: Google Pay: હવે તમે Google Pay પર 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલીક લોન લઈ શકો છો,આ રીતે કરો અરજી
પટના પોલીસે કોર્ટમાં આપ્યું નિવેદન
પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ બેઈલી રોડ પર પટેલ ભવન પાસેથી સફેદ રંગનું વાહન આવતું જોવા મળ્યું હતું. તેને અટકાવવામાં આવ્યું હતું. જેમાં ડ્રાઈવર સહિત ત્રણ લોકો હતા. બધાએ ભાગવાનો પ્રયત્ન શરૂ કર્યો. પોલીસે તેમને અટકાવ્યા. કારમાં સિકંદર યાદવેન્દ્ર ઉમર 56 વર્ષ, અખિલેશ કુમાર 43 વર્ષ અને વિટુ કુમાર 38 વર્ષ હાજર હતા.