NHAI jobs 2024: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં પરીક્ષા વિના નોકરીની તક, અંતિમ તારીખ ચૂક્યા વગર તાત્કાલિક કરો અરજી

NHAI jobs 2024: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) લઈને આવ્યું છે યુવાનો માટે ભરતી. આ માટે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સિનિયર સ્ટ્રક્ચરલ/બ્રિજ એન્જિનિયર અને ડોમેન સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે.

NHAI jobs 2024

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા માંગતા યુવાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ માટે NHAI દ્વારા સિનિયર સ્ટ્રક્ચરલ, બ્રિઝ એન્જિનિયર અને ડોમેન સ્પેશિયલિસ્ટની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેનેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ nhai.gov.in પર જઈને અરજી કરી શકે છે.

સંસ્થાનું નામનેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI jobs 2024)
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાઓ11
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓગસ્ટ 2024
સત્તાવાર વેબસાઇટnhai.gov.in

કઈ-કઈ પોસ્ટ માટે કરાશે ભરતી?

લાયકાત

વય મર્યાદા

  • સિનિયર બ્રિજ/સ્ટ્રક્ચરલ એન્જિનિયર/વરિષ્ઠ ટનલ એન્જિનિયર માટેની વય મર્યાદા 60 વર્ષ
  • સર્વેયર/ડ્રાફ્ટ્સમેન માટેની વય મર્યાદા 45 વર્ષ
  • બ્રિજ ડિઝાઈન એન્જિનિયર/જિયોટેકનિકલ એન્જિનિયર/હાઈડ્રોલોજી અને હાઈડ્રોલિક સ્પેશિયાલિસ્ટ/ટનલ એન્જિનિયર/ભૂસ્તરશાસ્ત્રી માટેની વય મર્યાદા 55 વર્ષ

Income Tax Recruitment 2024: ઈન્કમટેક્સ વિભાગમાં નોકરી મેળવવાની શાનદાર તક, ધોરણ-10 અને 12મું પાસ પણ કરી શકે છે અરજી

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની ભરતીમાં આ રીતે પસંદગી થશે

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભરતી ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. તપાસ અને સ્ક્રીનીંગ માટેની સમિતિ નક્કી કરશે કે કેટલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. ઇંટરવ્યુ લીધા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને જેતે પોસ્ટ માટે નોકરી પર રાખવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!