OIL India Jobs 2024: પરીક્ષા આપ્યા વગર મળશે ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાં નોકરી સુવર્ણ તક

OIL India Jobs 2024: ઓઇલ ઇન્ડિયા લિમિટેડ માં નોકરી કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક છે. જે ઉમેદવાર આ જગ્યાઓ સંબંધિત લાયકાત ધરાવતા હોય તે, ઓઇલ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ oil-india.com પર જઈને અરજી કરી શકે છે.

OIL India Recruitment 2024

ઓઇલ ઇન્ડિયા લિમિટેડ OIL India માં નોકરી કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક છે. આ માટે ઓઇલ ઇન્ડિયાએ કેમિસ્ટના પદો માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ સંબંધિત લાયકાત ધરાવતા હોય તે, ઓઇલ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ oil-india.com પર જઈને અરજી કરી શકે છે.

સંસ્થાઓઇલ ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામકેમિસ્ટના પદો
અરજીની છેલ્લી તારીખ11 જુલાઈ
એપ્લિકેશન મોડઓફલાઈન

વય મર્યાદા

ઓઇલ ઇન્ડિયાની આ જગ્યાઓ માટે જે ઉમેદવાર અરજી કરી રહ્યાં છે, તેની ઓછામાં ઓછી ઉંમર 24 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. સાથે જ ઉમેદવારો પાસે ઔદ્યોગિક/સંસ્થાકીય/સંશોધન પ્રયોગશાળામાં ઓછામાં ઓછો 01 (એક) વર્ષ (લાયકાત પછીનો અનુભવ) કામનો અનુભવ હોવો જરૂરી છે.

પગાર

OIL India ઓઇલ ઇન્ડિયાની આ ભરતી દ્વારા જે પણ ઉમેદવારની આ જગ્યાઓ માટે પસંદગી થાય છે. તેને 70000 રૂપિયા પ્રતિ માસ પગાર ચૂકવવામાં આવશે.

મહત્વપૂર્ણ દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • અભ્યાસ માર્કશીટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • છોડવાનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી
  • અન્ય દસ્તાવેજ
  • નોંધણી ફોર્મ પ્રિન્ટ

આ પણ વાંંચો:Railway jobs 2024: રેલવેમાં ભરતીની સૌથી મોટી જાહેરાત, 1104 ખાલી જગ્યાઓ ભરવા આ રીતે તાત્કાલિક અરજી કરો

પસંદગી પ્રક્રિયા

ઓઇલ ઇન્ડિયા ભરતી 2024 માટે જે પણ ઉમેદવાર અરજી કરી રહ્યાં છે. તેની પસંદગી વોક-ઇન ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે નીચે આપવામાં આવેલા સ્થળે ઉપસ્થિત રહેવું પડશે.

  • સ્થળ : ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એનર્જી સ્ટડિઝ, 5મો માળ, એનઆરએલ સેન્ટર, 122A ક્રિશ્ચયન કોલોની, જીએસ રોડ, ગુવાહાટી, પિન-781005.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!