Oil India Naukri: ઓઈલ ઈન્ડિયામાં પરીક્ષા પાસ કર્યા વિના નોકરી મેળવવાની શાનદાર તક, અરજી કરવાની છેલ્લી તારીખ આવી ગઈ નજીક

Oil India Naukri 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે

Oil India Naukri 2024

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ માટે ઇન્ડિયન ઓઇલે વિવિધ વિષયોમાં વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ અને શિફ્ટ ડ્યુટી ડોક્ટરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવે છે તેઓ ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ iocl.com પર જઈને અરજી કરી શકે છે. ઈન્ડિયન ઓઈલની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

સંસ્થાનું નામઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Oil India Naukri 2024)
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યાલાયકાત
અરજી કરવાની છેલ્લી તારીખ21મીઓગસ્ટ 2024
ઓફિશ્યલ વેબસાઇટiocl.com

શૈક્ષણિક લાયકાત

વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ (રેડિયોલોજી)ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી રેડિયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ.
વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ (બાળ ચિકિત્સક)ઉમેદવારો પાસે બાળરોગમાં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
શિફ્ટ ડ્યુટી ડોક્ટરઉમેદવારો પાસે MBBS ડિગ્રી હોવી જોઈએ. આ સાથે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવી જોઈએ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ.

Oil India Naukri 2024 વય મર્યાદા

ઇન્ડિયન ઓઇલની આ ભરતી માટે અરજી કરનારા તમામ ઉમેદવારો તેમની વય મર્યાદા સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવી છે તે અનુસાર હોવી જોઇએ

મહત્વપૂર્ણ દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • અભ્યાસ માર્કશીટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • છોડવાનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી
  • અન્ય દસ્તાવેજ
  • નોંધણી ફોર્મ પ્રિન્ટ

oil indiaમાં કેટલો પગાર મળશે

ઉમેદવાર જે ઓઈલ ઈન્ડિયા લિમિટેડ અંતર્ગત બોઈલર ઓપરેટરની જગ્યા પર પસંદગી થાય તો પગાર તરીકે દર મહિને 16,640થી 19,500 રૂપિયાનો પગાર મળશે.

આ પણ વાંંચો: HAL Recruitment 2024: પરીક્ષા વિના હિન્દુસ્તાન એરોનોટિક્સમાં નોકરી મેળવવાની તક, 10મું પાસ અને ITI કરી શકે છે અરજી

પસંદગી પ્રક્રિયા

જે ઉમેદવારો ઈન્ડિયન ઓઈલ ભરતી 2024 માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની પસંદગી વોક-ઈન ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોઈપણ TA/DA પ્રાપ્ત થશે નહીં. સમિતિ મોડા પ્રવેશની મંજૂરી આપશે નહીં. ઇન્ડિયન ઓઇલ ભરતી 2024 ની સત્તાવાર સૂચના અનુસાર, ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનમાં આપવામા આવેલા સ્થળે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!