Pashupalan Loan Yojana: ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ મળશે, જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોઇશે વગેરે

Pashupalan Loan Yojana Gujarat 2024: સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી આપેલ છે તે લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી.

Pashupalan Loan Yojana Gujarat

પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2024 ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2024 12 દુધાળા પશુ યોજના 2024 જાણો માહિતી આઈ ખેડૂત પશુપાલન યોજના 2024

યોજના નું નામપશુપાલન લોન યોજના 2024 (Pashupalan Loan Yojana)
સહાયતમારા પશુપાલન ના વ્યવસાય મુજબ
રાજ્યગુજરાત રાજ્ય
ઉદ્દેશપશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય
અરજી નો પ્રકારઓનલાઈન અને ઓફલાઇન

પશુપાલન લોન યોજના 2024 નો લાભ કોને કોને મળશે

  • પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના હોવો જોઈએ
  • પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે ની જગ્યાએ તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ
  • પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પરથી તમને લોન મળશે

પશુપાલન લોન 2024 લેવા માટેના ડોક્યુમેન્ટ

  • પાનકાર્ડ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • SBI બેંક પાસબુક
  • જમીનની નકલ હોવી જોઈએ.
  • પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

આ પણ વાંંચો: સ્માર્ટફોન સહાય યોજના મોબાઈલ ખરીદી પર રૂપિયા 6000/- ની સહાય,ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે

આ પણ વાંંચો:Ikhedut Portal: આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

પશુપાલન લોન યોજના 2024 લાભ લેવા માતે કેવી રીતે કરશો અરજી

પશુપાલન લોન સહાય (Pashupalan Loan Yojana )માટે તમારે સૌ પ્રથમ તો જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનાથી સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે જણાવવું પડશે કે તમારે કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે અને લોન ની માહિતી આપશે અને અરજી ફોર્મ હશે તે ત્યાં ભરી દેવાનું રહેશે ફોર્મ માં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે પછી જે નિયામક કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળશે

અરજદારે Pashupalan Loan Yojana 2024 માટે ઓનલાઈન ikhedut Portal પર અરજી કરવાની રહે છે. આપ જાતે https://ikhedut.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકો

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2024 મહત્વપૂર્ણ લિંક :

પશુપાલન લોન સહાય યોજના 2024અહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહિં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!