Paytm Personal Loan 2024: પેટીએમ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે

Paytm Personal Loan 2024: નમસ્કાર મિત્રો, આજનાં સમયમાં દરેક લોકો પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે લોન લેતા હોય છે. કેમ કે લોન મેળવીને તેમની જરૂરિયાતની પૂરતી કરી શકાય છે. પછી તમે જે આવક છો તેમાં થી ઓછા હપ્તાના માધ્યમથી લોનની ચુકવણી કરવામાં આવે છે. તેથી વર્તમાન સમયમાં લોન મેળવવી એ એક ચર્ચાનો વિકલ્પ બની ગયો છે તેથી જુદી જુદી નાણાકીય કંપનીઓ દ્વારા પણ લોન પ્રદાન કરવામાં આવે છે. આ રીતે paytm દ્વારા પણ પર્સનલ લોન આપવામાં આવે છે.

Paytm Personal Loan 2024

Paytm Personal Loan: ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમ (Paytm)એ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન સર્વિસ શરૂ કરી છે. પેટીએમની આ સેવાનો લાભ વર્ષના 365 દિવસ લઈ શકાશે, એટલે તમે આ લોન માટે રજાના દિવસે પણ અપ્લાય કરી શકો છો. આ લોન NBFC અને બેંકોની તરફથી આપવામાં આવશે

માત્ર 2 મિનિટમાં 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે

પેટીએમની પર્સનલ લોન સર્વિસ અંતર્ગત વર્ષના 365 દિવસ કોઈપણ સમયે માત્ર 2 મિનિટમાં લોન મળી શકશે. તેમાં 2 લાખ રૂપિયા સુધીની ઈન્સ્ટન્ટ લોન મળી શકે છે. આ લોન ક્રેડિટ સ્કોર અને ખરીદારીની પેટર્નના આધાર પર મળશે. તમે આ લોન 18-36 મહિનાની EMIમાં ચૂકવી શકો છો.

આ સર્વિસ માટે પેટીએમે ઘણી બેંકોની સાથે કરાર કર્યો

પેટીએમ MSMEને 2021 સુધી 1000 કરોડ રૂપિયાની લોન આપશે તે ઉપરાંત પેટીએમ MSMEને નાણાકીય મદદ પણ આપી રહી છે. તેના અંતર્ગત કંપનીને 2021 સુધી 1000 કરોડ રૂપિયાની લોન આપવાનું લક્ષ્યાંક રાખ્યું છે. કંપની ‘મર્ચન્ટ લેડિંગ પ્રોગ્રામ’ અંતર્ગત પેટીએમ ફોર બિઝનેસ એપ પર કસ્ટમર્સને કોલેટરલ-ફ્રી લોન આપી રહી છે.

પેટીએમ પર્સનલ લોન પાત્રતા માપદંડ

  • Paytm Personal Loan મેળવવા માટે ઉમેદવાર એ કેટલાક સમયથી paytm નો એક્ટિવ યુઝર હોવો જોઈએ.
  • પોતાના paytm બિઝનેસ એકાઉન્ટમાં સારી લેવડ દેવડ હોવી જોઈએ.
  • ઉમેદવારનો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ.
  • ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

પેટીએમ પર્સનલ લોન જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ઇ-મેલ આઇડી
  • બેન્ક એકાઉન્ટ
  • મોબાઈલ નંબર

આ પણ વાંચો : Google Pay: હવે તમે Google Pay પર 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલીક લોન લઈ શકો છો,આ રીતે કરો અરજી

(How to Apply Online Paytm Personal Loan 2024 ) કેવીરીતે કરશો અરજી?

  • Paytm Personal Loan લેવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં paytm એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવી પડશે.
  • સૌપ્રથમ પોતાની paytm એપ્લિકેશન ખોલો.
  • તમારું જે એકાઉન્ટ આધાર કાર્ડ થી વેરીફાઇડ હોય તે આઈડી થી લોગીન કરો.
  • એપ્લિકેશનના હોમ પેજ પર તમને પર્સનલ લોન નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • પછી તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો.
  • જો આધાર વેરીફીકેશન કરેલું ન હોય તો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  • પછી જો તમે લોન માટે યોગ્ય હશે તો તમને લોન ઓફર મળશે.
  • ત્યારબાદ તમારો સિવિલ સ્કોર અને ટ્રાન્જેક્શન ના આધારે લોનની રકમ તમને દેખાડે છે.
  • તેના પછી તમે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને લોન મેળવવા માટે ની પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઈટ માટે : અહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!