PM Kisan 17th installment: પીએમ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે જેમણે ગત 9 જૂન 2024 ના રોજ ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લીધા હતા ત્યારબાદ આજે તેમણે તમામ ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે અને ખેડૂતોમિત્રોને સૌથી મોટી ભેટ આપી છે તો જોઇ લો આજે જ ખેડૂતો માટે ખુશખબરી PM Kisan નિધિ યોજનાનો 17મો હપ્તો થયો ખાતામાં જમા, હજારો ખેડૂતો માટે ખુશીનો માહોલ,
PM Kisan 17th installment 2024 – ખેડૂતો માટે ખુશખબરી PM Kisan નિધિ યોજનાનો 17મો હપ્તો થયો ખાતામાં જમા
આપ સૌ જાણો છો કે ખેડૂત મિત્રો લાંબા સમયથી 17 માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 માં હપ્તાની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા અને હવે ખૂબ જ જલ્દી તમામ ખેડૂતોના ખાતામાં 17 માં હપ્તાની નાણાકીય રાશી જમા થવા જઈ રહી છે નીચે અમે તમને 17 માં હપ્તાનું સ્ટેટસ ચેક કરવાની તમામ વિગતો અને આ અંગે મહત્વપૂર્ણ માહિતી વાંચી શકો છો સાથે જ ઓનલાઇન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને વધુ વિગતો પણ મેળવી શકો છો
PM-કિસાન યોજના હેઠળ, તમામ જમીનધારક ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મળે છે, જેમાં પ્રત્યેકને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ કેન્દ્રીય ક્ષેત્રની યોજનાનો હેતુ દેશભરના જમીનધારક ખેડૂતોના પરિવારોને આવક સહાય પૂરી પાડવાનો છે, તેમને વિવિધ કૃષિ અને ઘરના ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરવી. તમામ જમીનધારક ખેડૂત પરિવારો જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે.
યોજનાનું નામ | પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024(PM Kisan) |
વિભાગનું નામ | કૃષિ અને ખેડૂતો મંત્રાલય |
PM કિસાન યોજના શરૂ કરવામાં આવી છે | નરેન્દ્ર મોદી |
પીએમ કિસાન 17 કિસ્ટ રકમ પ્રાપ્ત મોડ | ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) |
પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 2024 | 155261/ 011-24300606 |
16મો હપ્તો | 2જી ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in/ |
કિસાન સન્માન નિધિ યોજના 17 માં હપ્તા અંગે માહિતી
- હાલમાં જ નરેન્દ્ર મોદી દ્વારા 17 માં હપ્તાની ફાઈલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને લગભગ 9.3 કરોડ ખેડૂતોને ખુશખબરી આપી છે હવે ખૂબ જ જલ્દી તમામ હપ્તાની રાશિ એટલે કે નાણાકીય પૈસા તેમના ખાતામાં જમા કરવામાં આવશે કેવાયસી અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ જો તમે તમારા હપ્તાની વિગતો અને સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો નીચે સ્ટેટસ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને માહિતી આપી છે
- 16મો હપ્તો 28 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થયો હતો.
PM મોદીનું ખેડૂતો માટે PM Kisan નિધિ યોજનાનો 17માં હપ્તા અંગે મહત્વનું નિવેદન
PM Kisan 17 મો હપ્તો જાહેર કર્યાની સાથો-સાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને મહત્વનું નિવેદન આપ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે અમે ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતા રહીશું અને ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબંધ છીએ અમે લગાતાર કામ કરતા રહીશું સાથે જ તેમને ખેડૂતોને સારા સમાચાર પણ આપ્યા હતા. ખેડૂતો ઘણા સમયથી 17માં હપ્તા રાહ જોઈ રહ્યા હતા હવે 17 મો હપ્તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે પરંતુ નીચે 17 માં હપ્તાની વિગતો અને સ્ટેટસ ચેક કરવાની માહિતી આપી છે જે તમે વાંચી શકો છો અને તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ ના માધ્યમથી સ્ટેટસ ચેક કરી શકો છો
આ પણ વાંંચો: HDFC Mudra loan: એચડીએફસી મુદ્રા લોન માટે અરજી કરો આ રીતે યોગ્યતા,વ્યાજ દર અને ડોક્યુમેન્ટ જાણો
PM Kisan 17 મો હપ્તો નથી મળ્યો તો શું કરવું ?
જે પણ ખેડૂત મિત્રોને PM Kisan 17 મો હપ્તો નથી મળ્યો એ ખેડૂતોએ હપ્તો મેળવવા માટે E-KYC કરાવવું જરૂરી છે તો નીચે જણાવ્યા મુજબ E-KYC કરાવી લો આજે જ
PM Kisan E-KYC– ખેડૂતોએ હપ્તો મેળવવા માટે E-KYC કેવી રીતે કરવું ?
- PM Kisan ખેડૂતોએ હપ્તો મેળવવા માટે E-KYC કરાવવું જરૂરી છે. અધિકૃત વેબસાઈટ મુજબ PMKISAN નોંધાયેલા ખેડૂતો માટે eKYC ફરજિયાત છે. PMKisan પોર્ટલ પર OTP આધારિત eKYC કરી શકાય છે. PM Kisan તમે બાયોમેટ્રિક આધારિત eKYC માટે તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.
- લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસવા માટે પહેલા PM કિસાનની સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર જાઓ. પછી ‘લાભાર્થી યાદી’ ટેબ પર ક્લિક કરો પછી ડ્રોપ-ડાઉનમાંથી તમારી માહિતી પસંદ કરો જેમ કે રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામ વગેરે. ત્યારબાદ Get Report’ ટેબ પર ક્લિક કરો.
PM Kisan નિધિનો 17મો હપ્તો કેવીરીતે કરશો ચેક ?
- Step 1: PM Kisan નિધિની અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો અને ‘ફાર્મર કોર્નર’ પર જાઓ.
- Step 2: ‘નવી ખેડૂત નોંધણી’ પર ક્લિક કરો, આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા ભરો.
- Step 3: જરૂરી વિગતો દાખલ કર્યા પછી, ‘yes’ પર ક્લિક કરો.
- Step 4: PM-કિસાન એપ્લિકેશન ફોર્મ 2024 પૂર્ણ કરો, વિગતો રાખો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો
PM Kisan પાત્ર ખેડૂતો આ રીતે હપ્તાની સ્થિતિ ચકાસી શકે છે
- Step 1: pmkisan.gov.in પર જાઓ.
- Step 2: હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’ વિભાગ હેઠળ ‘લાભાર્થી સ્થિતિ’ પસંદ કરો.
- Step 3: નોંધાયેલ આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો.
- Step 4: હપ્તાની સ્થિતિ તપાસવા માટે ‘ડેટા મેળવો’ પર ક્લિક કરો.
નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.