Railway Recruitment 2024: જો તમે 10મું પાસ હોવ તો ભારતીય રેલવેમાં નોકરી માટે મોટી તક, જલ્દી કરો નહીં તો રહી જશો, આજે ફોર્મ છેલ્લો દિવસ

Southern Railway Recruitment 2024: નમસ્કાર મિત્રો, રેલવેમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. સાઉથર્ન રેલવે બોર્ડે એપ્રેન્ટિસની માટે અરજી કરવા ઈચ્છતા કોઈપણ ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ https://sr.indianrailways.gov.in/ પર જઈને અરજી કરી શકે છે.

Railway Recruitment 2024:

સાઉથર્ન રેલવે બોર્ડે 2438 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરી છે. આ પદો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી પ્રક્રિયા 22 જુલાઈ 2024 થી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2024 છે. રસ ધરાવતા ઉમેદવારોને જાહેરાત અનુસાર નીચેની વિગતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 2438 જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવાર ઓફિસિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

સંસ્થાનું નામસાઉથર્ન રેલવે બોર્ડે (Southern Railway Recruitment 2024)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ2438
અરજી કરવાની છેલ્લી તારીખ12 ઓગસ્ટ 2024
ઓફિશ્યલ વેબસાઇટhttp://sr.indianrailways.gov.in

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવાર સાઉથર્ન રેલવેમાં નોકરી કરવા માંગે છે તેણે ધોરણ 10 અને 12 પાસ કરેલુ હોવું જોઈએ, તેની સાથે આઈટીઆઈ પણ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા

અરજદારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. OBC ઉમેદવારો માટે 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષ, અને પીડિત વ્યક્તિઓ માટે 10 વર્ષ સુધી છૂટ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી અભિયાન અંતર્ગત 10મું વર્ગ અને ITI માર્કસ પર આધારિત Merit List તૈયાર કરવામાં આવશે.

GPSC How to Apply 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં નોકરીનો ખજાનો ખુલ્યો! ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, જાણો કોને મળશે મોકો

અરજી કરવાની છેલ્લી તારીખ

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.

(How to Apply Online Southern Railway Recruitment 2024:) કેવીરીતે કરશો અરજી?
અરજી કેવી રીતે કરવી?

  • હોમ પેજ પર “Act Apprentice 2024-25” લિંક પર ક્લિક કરો.
  • Click Here to Apply Online” બટન પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન માટે જરૂરી માહિતી આપો અને લોગિન કરો.
  • અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ અને સહી અપલોડ કરો.
  • જો લાગુ પડે તો ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો અને નકલ સેવ કરો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!