RRB Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી માટે મોટી તક, જલ્દી કરો નહીં તો રહી જશો

RRB Recruitment 2024: સરકારી નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે ભારતીય રેલવે એક સારી તક લઈને આવ્યું છે. જો તમે રેલવેમાં નોકરીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તો આજે જ અરજી કરો.

RRB Recruitment 2024

દેશમાં બેરોજગારીનું પ્રમાણ ખુબ જ છે. મોટાભાગના યુવાનો નોકરીની શોધમાં છે ત્યારે હાલમાં આ નોકરી શોધતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. જી હાં જો તમે રેલવેમાં નોકરી કરવાનું સપનું જોતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. રેવલે ભરતી સેલે (RRC) સ્કાઉટ અને ગાઇડ કોટાની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર આ જગ્યા સંબંધિત લાયકાત ધરાવે છે, તે આરઆરસીની સત્તાવાર વેબસાઇટ https://www.rrcjaipur.in/ પર જઈને અરજી કરી શકે છે.

સંસ્થાનું નામરેલવે ભરતી બોર્ડે
પોસ્ટનું નામસ્કાઉટ અને ગાઇડ કોટા
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજીની છેલ્લી તારીખ4 ઓગસ્ટ, 2024
ઓફિશ્યલ વેબસાઇટhttps://www.rrcjaipur.in/

RRB Recruitment 2024 જરૂરી શૈક્ષણિક લાયકાત

  • લેવલ: 1 – ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી મેટ્રિક પાસ હોવા જોઈએ અને સાથે જ એનસીવીટી દ્વારા માન્ય આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ.
  • લેવલ: 2 ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કે સંસ્થામાંથી કોઈપણ વિષયમાં 50 ટકા માર્કસ સાથે ધોરણ 12 પાસ હોવા જોઈએ. સાથે જ ITIનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

RRB Recruitment 2024 વય મર્યાદા

લેવલ: 1 – ઉમેદવારોની લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ હોવી જોઈએ.

લેવલ: 2 લઘુતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હોવી જોઈએ.

આ પણ વાંચો : NHAIમાં જલ્દી કરો! વગર પરીક્ષાએ ઓફિસર બનવા માટે ગોલ્ડન ચાંસ, જો આ લાયકાત ધરાવતા હોય તો તાત્કાલિક કરો અરજી

અરજીની ફી કેટલી છે?

જનરલ, OBC અને EWS કેટેગરીઝ500 રૂપિયા
SC/ST/OBC/PWBD250 રૂપિયા

અરજી કરવાની છેલ્લી તારીખ

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.

આ પણ વાંચો : Surat Jilla panchayat: સુરત જીલ્લા પંચાયત કચેરીમાં નોકરી સુવર્ણ તક,અરજી કરવાની છેલ્લી તક, તરત જ ફોર્મ ભરો, આજે ફોર્મ છેલ્લો દિવસ

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!