SBI Shishu Mudra Loan Apply 2024: આ યોજના હેઠળ ₹ 50,000 સુધીની લોન આપી રહી છે, જાણો કેવી રીતે અરજી કરવી.

SBI Shishu Mudra Loan: બિઝનેસ શરૂ કરવા માટે ₹50,000 સુધીની લોન મળશે, આ માહિતી વ્યક્તિ પોતાનો ધંધો ચાલુ કરવામાં રસ ધરાવતા હોય તો આપણી સરકાર આપી રહી છે રૂપિયા 50,000 ની લોન. જો તમે નવો ધંધો ન શરૂ કરવા માંગતા હોય અને જુના ધંધા ને ફરીથી સુધારવા માંગતા હોય તો પણ તમને એસબીઆઇ તરફથી લોન આપવામાં આવશે. બિઝનેસ શરૂ કરવા માટે ₹50,000 સુધીની લોન મળશે, અહીં જાણો સંપૂર્ણ માહિતી

SBI Shishu Mudra Loan જાણો SBI શિશુ મુદ્રા લોન યોજના ના લાભ

SBI Shishu Mudra Loan SBI શિશુ મુદ્રા લોન યોજના હેઠળ પ્રધાનમંત્રી યોજનામાં તમને કોઈપણ ગેરંટી વગર 50000 રૂપિયાની લોન આપવામાં આવશે અને ત્યાં તમારે એક થી 12% સુધીનું વ્યાજ આપવું પડશે આ યોજના તમને પાંચ વર્ષ સુધીનો સમય આપશે તેને તમે પૈસા પાછા આપી શકો છો.

SBI Shishu Mudra Loan: SBI શિશુ મુદ્રા લોન યોજના માટેની પાત્રતા

  • જો તમે પણ તમારું ધંધો શરૂ કરવા માંગતા હોય અથવા ધંધામાં ફેરફાર કરવા માંગતા હોય અને તમે SBI યોજના લોન લેવા માંગો છો તો તમને 50,000 ની લોન આપવામાં આવશે તેના માટે તમારી લાયકાત હોવી જરૂરી છે.
  • આ યોજનાનો લાભ મેળવનાર વ્યક્તિ 18 થી 60 વર્ષની વચ્ચેનો હોવો જોઈએ.
  • તથા SBI શિશુ મુદ્રા લોન માટે અરજદાર વ્યક્તિને પોતાનો વ્યવસાય હોવો જરૂરી છે.
  • અરજદાર વ્યક્તિ પાસે વ્યવસાયનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજદાર વ્યક્તિ પાસે બેંકમાં ખાતું જરૂરી છે અને તે ખાતું ત્રણ વર્ષ જૂનું હોવું જોઈએ.
  • જો અરજદાર વ્યક્તિ પાસે આ બધી લાયકાત હશે તો તે SBI મુદ્રા લોન યોજના નો લાભ મેળવી શકશે.
  • વ્યક્તિને જીએસટી રિટર્ન અને ઇન્કમટેક્સની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ.

તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી પાસે આટલા દસ્તાવેજ હોવા જરૂરી છે.

  • પાનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • વ્યવસાય પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ
  • ક્રેડિટ કાર્ડ રિપોર્ટ

આ પણ વાંંચો : Paytm Personal Loan 2024: પેટીએમ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે

SBI શિશુ મુદ્રા લોન યોજના માટે કેવી રીતે અરજી કરવી??

  • SBI શિશુ મુદ્રા લોન માટે પહેલા તમારે ઓફલાઈન અરજી કરવી પડશે
  • ઓફલાઈન એપ્લિકેશન માટે તમારે પહેલા નજીકની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની બ્રાન્ચમાં જવું પડશે.
  • ત્યા ગયા પછી તમારે બેન્ક કર્મચારી પાસેથી અરજી નું ફોર્મ મેળવવાનું રહેશે.
  • અરજી નું ફોર્મ તમારે ભરવાનું રહેશે.
  • પત્રક ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો ફોર્મની સાથે તમારે ભેગા કરવા પડશે અને બેંકમાં જ મા કરવા પડશે.
  • ફોર્મ અને દસ્તાવેજ સબમિટ કર્યા પછી તમારી અરજી બેંક અધિકારી દ્વારા કપાસ કમ આવશે આ પછી તમને લોન માટેની મંજૂરી મળી જશે અને લોનની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે

SBI Shishu Mudra Loan એ નાના વ્યવસાયો અને ઉદ્યોગોને ટેકો આપવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. આ લોનના માધ્યમથી નાના વ્યવસાયો સરળતાથી નાણાકીય સહાય મેળવી શકે છે, જેથી તેઓ તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે જરૂરી નાણાંનો ઉપયોગ કરી શકે. એસબીઆઇની આ પહેલને કારણે અનેક નાના ઉદ્યોગોને ફાયદો થયો છે, અને તે દેશ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!