SBI Stree Shakti Loan 2024: હવે બહેનો ₹25 લાખ સુધીની લોન મેળવો એ પણ સાવ નજીવા વ્યાજ દરે, અહીંથી અરજી કરો

SBI Stree Shakti Loan 2024: SBI એ ભારત સરકાર સાથે મળીને સ્ત્રી શક્તિ યોજના શરૂ કરી છે જેનો હેતુ સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત કરવાનો છે આ યોજના હેઠળ પોતાનું વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા રાખતી મહિલાઓને ઓછા વ્યાજ દરે 25 લાખ સુધીની લોન આપે છે.

SBI Stree Shakti Loan 2024

આ યોજના હેઠળ મહિલાઓને ખૂબ જ ઓછા દરે લોન આપવામાં આવે છે. આ ઉપરાંત, તેના માટે અરજી કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર નથી. SBI ની કોઈપણ શાખા એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુલાકાત લઈને કઈ યોજના માટે અરજી કરી શકાય છે.

મહિલાઓને ગેરંટી વગર મળશે 25 લાખની લોન

SBI Stree Shakti Loan 2024: ભારતની અંદર મહિલાઓ જો તેમનો ખુદનો રોજગાર કરવા માંગે છે પણ તેમની પાસે પૈસાનો અભાવ છે અને રોકાણ નથી તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એમની મદદ કરી રહ્યું છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સ્ત્રી શક્તિ યોજના બહાર પાડવામાં આવેલી છે અને તેના ઉપર કામ થઈ રહ્યું છે. આ યોજનાના માધ્યમથી મહિલાઓ બહુ જ ઓછા વ્યાજ દર ની ઉપર લોન મેળવી શકે છે. આ લોન નો ઉપયોગ મહિલાઓ તેમના પોતાના રોજગાર શરૂ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે આ યોજનાના માધ્યમથી મહિલાઓ રૂપિયા 25 લાખ સુધી લોન મેળવી શકે છે અને એ પણ બહુ જ ઓછા વ્યાજ દર થી. તો મિત્રો આ યોજના વિશે આપણે વધુ જાણીએ અને કઈ રીતે લાભ લઈ શકે તે વિશે ચર્ચા કરીએ.

SBI સ્ત્રી શક્તિ યોજના ના લાભો અને વિશેષતાઓ

  • એસબીઆઇ દ્વારા મહિલા સહયોગ માટે વ્યવસાય લોનની સુવિધા
  • ન્યૂનતમ વ્યાજ દર એ લોનની એક્સેસ
  • આ યોજના હેઠળ 25 લાખ સુધીની લોન આપવામાં આવશે
  • ગ્રામીણ મહિલાઓ માટે નાના પાયાના વ્યવસાયોને વિસ્તારવા ની તક
  • 50000 થી 25 લાખ સુધીની લોન માટેની પાત્રતા

SBI સ્ત્રી શક્તિ યોજનામાં વ્યવસાયો નો સમાવેશ

  • કૃષિ ઉત્પાદનનો વેપાર
  • સાબુ અને ડીટરજન્ટ નું ઉત્પાદન
  • ડેરી વ્યવસાય
  • કાપડ ઉત્પાદન
  • પાપડ બનાવવા
  • કુટીર ઉદ્યોગો
  • બ્યુટી પાર્લર
  • કોસ્મેટીક વસ્તુઓ વગેરે

SBI Stree Shakti Loan: SBI સ્ત્રી શક્તિ યોજના માટેની પાત્રતા

  • ભારતની કાયમી મહિલા રહેવાસી હોવી જોઈએ
  • અરજદારની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષની હોવી જોઈએ
  • તેમના વ્યવસાયમાં ઓછામાં ઓછી 50% માલિકી ધરાવતી મહિલાઓ લાયક હોવી જોઈએ
  • નાના પાયાના કામ કરતી હાલની મહિલાઓ આ યોજનાને લાયક છે

SBI સ્ત્રી શક્તિ યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • SBI Stree Shakti Loan: સ્ત્રી શક્તિ યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાઓએ આધાર કાર્ડ, મતદાર કાર્ડ, મેઇલ આઈડી, બેંક વિગતો, ફોન નંબર અને તેમના વ્યવસાય સંબંધિત અન્ય તમામ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. આ સિવાય બેંક અધિકારી તમને અન્ય દસ્તાવેજો બતાવવા માટે પણ કહી શકે છે.

PhonePe Personal Loan 2024: હવે તમને ફોન પે પરથી 0% વ્યાજ દરે લોન મળશે,એક લાખ સુધીની !

SBI Stree Shakti Loan: SBI સ્ત્રી શક્તિ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • SBI નજીકની એસબીઆઇ શાખા ની મુલાકાત લો
  • એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજના માટે અરજી કરવા તમારી રુચિ દર્શાવો
  • બેંક અધિકારીઓ તમને પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે અને જરૂરી માહિતી એકત્રિત કરશે
  • આપેલ અરજી ફોર્મ ભરો
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી સાથે તમામ જરૂરી વિગતોની સચોટ રજૂઆતની ખાતરી કરો
  • બેંકમાં જરૂરી દસ્તાવેજો સાથે પૂર્ણ થયેલ અરજી ફોર્મ સબમીટ કરો
  • બેંક તમારી અરજીની સમીક્ષા કરશે અને ચકાસણી કર્યા પછી તમારી લોન મંજૂર કરશે
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!