SSC Recruitment 2024: એસએસસી જુનિયર હિન્દી ટ્રાન્સલેટર 2024નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે જ અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવાર અહીં જણાવેલા સ્ટેપ્સ દ્વારા સરળતાથી અરજી કરી શકે છે.
SSC Recruitment 2024
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) જલ્દી જ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર (JHT) અને સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT) ભરતી 2024ની એપ્લિકેશન વિન્ડો બંધ કરશે. જે ઉમેદવારે હજુ સુધી અરજી કરી નથી, તે જેમ બને તેમ જલ્દી SSCની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જઈને અરજી કરી શકે છે.
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન(SSC Recruitment 2024) |
પોસ્ટ નામ | હિન્દી ટ્રાન્સલેટર |
કુલ જગ્યા | 312 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઇટ | ssc.gov.in |
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત ભાષામાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
Railway Vacancy 2024: સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી
વયમર્યાદા
ઉમેદવારોની વયમર્યાદા 1 ઓગસ્ટ 2024 સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે. ભરતી સંબંધિત વધુ જાણકારી માટે નોટિફિકેશન ચેક કરો.
કેટલી મળશે સેલરી
(How to Apply Online SSC Recruitment 2024) કેવીરીતે કરશો અરજી?
- SSCની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ssc.gov.in/ પર જવાનું રહેશે
- અપ્લાય પર ક્લિક કરી એકાઉન્ટ ક્રિએટ કરો. બાદમાં લોગઇન કરી અરજી ફૉર્મ ભરો.
- અરજી ફૉર્મમાં જરૂરી ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરી ફી જમા કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર કન્ફર્મેશનનો મેસેજ આવશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |