Supreme Court Of India jobs 2024: સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (SCI) એ 80 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે.
Supreme Court Of India jobs 2024
ભારતની સર્વોચ્ચ અદાલતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ વેબસાઈટ પર જુનિયર કોર્ટ એટેડેન્ટ ની ભરતી માટેની સૂચના બહાર પાડી છે જોકે આ ખાલી જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. લાઈક ઉમેદવાર આ ભરતી માટે 23 ઓગસ્ટ 2024 થી છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકે છે
સંસ્થા નું નામ | સુપ્રીમ કોર્ટ(Supreme Court Of India jobs 2024) |
પોસ્ટ નામ | જુનિયર કોર્ટ અટેન્ડેન્ટ |
કુલ જગ્યા | 80 |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.sci.gov.in/ |
શૈક્ષણિક લાયકાત
કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ પાસ કરનાર ઉમેદવાર અહીંયા ફોર્મ ભરી શકે છે. સાથે તેને એક વર્ષનો કૂકિંગ ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ. ઉમેદવારે જમવાનું બનાવતા આવડવું જરૂરી છે.
વય મર્યાદા
આ ભરતીમાં ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ઓગષ્ટ 2024 આધારે થશે. અનામત કેટેગરીના લોકોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.
અરજીની ફી કેટલી છે?
શ્રેણી | અરજી ફી |
જનરલ અને અન્ય ઉમેદવારે | 400 રૂપિયા |
એસસી, એસટી ,મહિલા અને દિવ્યાંગ ઉમેદવારે | 200 રૂપિયા |
પરીક્ષા પેટર્ન
અરજી કરવાની છેલ્લી તારીખ
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.
STBI Recruitment 2024: STBIમાં બમ્પર ભરતીની જાહેરાત, જાણો કેટલો પગાર મળશે અને કેવી રીતે અરજી કરશો
(How to Apply Online Supreme Court Of India jobs 2024) કેવીરીતે કરશો અરજી?
- Supreme Court Of India jobs 2024 ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://cdn3.digialm.com/ પર જવાનું રહેશે
- Apply Online 2024 પર ક્લિક કરો.
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
- તેની પ્રિન્ટ કાઢીને રાખો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |