Surat Jilla panchayat jobs 2024: નમસ્કાર મિત્રો જિલ્લા પંચાયત સુરત ખાતે જે આરોગ્ય શાખાની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.
Surat Jilla panchayat jobs 2024
જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે આરોગ્ય શાખાની જગ્યા પ્રારંશિક 11 માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે. સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
સંસ્થાનું નામ | જીલ્લા પંચાયત કચેરી, સુરત (Surat Jilla panchayat jobs 2024) |
પોસ્ટનું નામ | વિવિધ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજીની છેલ્લી તારીખ | 4 ઓગસ્ટ, 2024 |
ઓફિશ્યલ વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in/ |
પોસ્ટની માહિતી
આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં અને ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યક્તા ઉભી થાય તો તેમ કરવાનો સંપુર્ણ હક્ક/અધિકાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સુરતનો રહેશે. અને આ માટેનાં કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
પોસ્ટ | જગ્યા |
પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) | 01 |
ફિમેલ હેલ્થ વર્કર | 04 |
પ્રોગ્રામ આસીસ્ટન્ટ (ARC) | 01 |
કુલ | 06 |
સુરત જિલ્લા પંચાયત ભરતી 2024 માટેની અરજી પ્રક્રિયા
અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી સફળતાપૂર્વક સબમિટ કરી છે તેની ખાતરી કરવા માટે આ પગલાંને અનુસરવું જોઈએ:
- આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલની મુલાકાત લો.
- PRAVESH>ઉમેદવાર નોંધણી વિભાગ હેઠળ નોંધણી કરો.
- PRAVESH>વર્તમાન ઓપનિંગ પર નેવિગેટ કરો, લોગ ઇન કરો અને અરજી ફોર્મ ભરો.
મહત્વપૂર્ણ લિંક
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |