Teacher Bharti: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે. જેમાં. રાજ્ય શિક્ષણ વિભાગે 4000 જૂના શિક્ષકોની ભરતી બહાર પાડી છે.
Teacher Bharti 2024
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ વિભાગમાં 4000 જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 2000 માધ્યમિક અને 2000 ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે. આ ભરતી માટે 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી
Teacher Bharti 2024: રાજ્ય સરકારે તાજેતરમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉચ્ચતમ માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ આગામી 12/09/2024થી તારીખ 26/09/2024ના રોજ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આમ આ રીતે કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મગાવવામાં આવશે. તેના માટે ઉમેદવારો આગામી 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બરના રોજ http://gserc.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકશો.